શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ ને થોડી વાર પાણી માં પલાળી દો પછી તેની પેસ્ટ બનાવી લો ત્યારબાદ ટામેટા, ડુંગળી ની પેસ્ટ બનાવી લો
- 2
પછી એક પેન મા તેલ ગરમ કરો તેમાં ચપટી હિંગ, હળદર તજ,લવિંગ, મરી, નાખો પછી તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ, ટામેટા,ડુંગળી, કાજુ ની પેસ્ટ નાખો અને થોડું પાણી નાખી હલાવતા રહો ત્યારપછી તેમાં મરચું,મીઠું ધાણાજીરૂ, ગરમ મસાલો નાખો અને હલાવો
- 3
પછી તેમાં ફ્રેશ ક્રીમ નાખો અને પનીર ના ટુકડા નાખી હલાવો અને કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati# shahi paneerWeek11#RC4 Tulsi Shaherawala -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11#RC3Shahi paneer...આજે મે અહી એક ખૂબ જ ટેસ્ટી ને ખૂબ જાણીતું પંજાબી શાક બનાવ્યું છે, આમ તો પંજાબી શાક મા ઘણા અલગ અલગ પ્રકાર ની ગ્રેવી થી બનાવા મા આવે છે તો મે આજે રેડ ગ્રેવી વાળું શાહી પનીર નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે. Payal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15291871
ટિપ્પણીઓ (2)