નમકીન સત્તુ શરબત(Sattu Sharbat Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

બિહાર સ્ટાઇલ સત્તુ શરબત
#ઈસ્ટ

નમકીન સત્તુ શરબત(Sattu Sharbat Recipe In Gujarati)

બિહાર સ્ટાઇલ સત્તુ શરબત
#ઈસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો
  1. 4 ચમચા સત્તુ નો લોટ
  2. 1 નંગ નાની ડુંગળી
  3. 1/2 ચમચી કાળું મીઠું
  4. 1/2 ચમચી સફેદ મીઠું
  5. 1/2 ચમચી1/2ચમચી જીરું પાઉડર
  6. 1 નંગલીલું મરચું
  7. 1 નંગલીંબુ
  8. 1+1/2 ગ્લાસ પાણી
  9. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સત્તુ નો લોટ તૈયાર કરવા માટે શેકેલા ચણા ને મિક્સર માં પીસી લો.

  2. 2

    એક વાસણ માં સત્તુ નો લોટ નાખી તેમાં થોડું પાણી નાખી ને બરાબર હલાવવું.તેમાં ગાંઠા ન પડે એ રીતે એક રસ કરવું.

  3. 3

    પછી તેમાં બાકી નું પાણી નાખવું.તેમાં મીઠું,સમારેલું મરચું,જીરું પાઉડર,કાળું મીઠું અને લીંબુ નો રસ નાખી ને સારી રીતે મિક્સ કરવું.

  4. 4

    સર્વિંગ ગ્લાસ માં સત્તુ નું મિશ્રણ નાખી ને ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર થી ગાર્નિશ કરવું.

  5. 5

    તૈયાર છે સત્તુ નો શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

ટિપ્પણીઓ

Similar Recipes