સ્વીટ કોર્ન પરાઠા (Sweet Corn Paratha Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપસ્વીટ કોર્ન ના દાણા
  2. 2 નંગલીલા મરચા
  3. 1 ટુકડોઆદુ
  4. 2 ટેબલ સ્પૂનકોથમીર ઝીણી સમારેલ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1/4 ટી સ્પૂનહીંગ
  7. 11/2 કપઘઉં નો લોટ
  8. શેકવા માટે તેલ
  9. 1 ટેબલ સ્પૂનતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સ્વીટ કોર્ન ના દાણા,આદુ,મરચા ને મિક્સી જાર મા લઈ ક્રશ કરી લો.

  2. 2

    બાઉલ મા ઘઉં નો લોટ લઈ તેમા ક્રશ કરેલ સ્વીટ કોર્ન, કોથમીર, મીઠું,હીંગ,
    મોણ નાખી કણક બાંધી લો.આ કણક બાંધવા માટે પાણી ની જરૂર નહી પડે જરુર પડે તો જ પાણી નો ઉપયોગ કરવો.

  3. 3

    કણક માથી લુવો લઈ પરાઠુ વણી લો તેને 1/2 ફોલ્ડ કરી ફરીથી 1/2 ફોલ્ડ કરી ત્રિકોણ પરાઠા વણી શેકી લો.

  4. 4

    સ્વીટ કોર્ન પરાઠા ને દહીં,લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes