સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MFF
#cookpadindia
#Cookpadgujarati
સ્વીટ કોર્ન સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર પાણી
  2. ૧/૨ કપ ક્રશ સ્વીટ કોર્ન
  3. ૧.૫ લીલા મરચા ઝીણા સમારેલા
  4. ૧/૨ નંગ ગાજર ઝીણુ સમારેલુ
  5. મીઠું સ્વાદમુજબ
  6. ૧ ટીસ્પૂનઆદુ છીણેલુ
  7. ૪ ટેબલસ્પૂનમકાઇ દાણા
  8. થી ૧૦ ફણસી ઝીણી કાપેલી
  9. ૨ ટેબલ સ્પૂનકોર્ન સ્ટાર્ચ + ચમટી મરી પાઉડર + ૨ ટેબલ સ્પૂન પાણી
  10. ૧/૨ ટીસ્પૂન વીનેગર
  11. ૧ ટેબલ સ્પૂનસ્પ્રીંગ ઓનીયન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેન મા પાણી ગરમ થયે એમા ક્રશ મકાઇ નાંખો....ઊકળવા દો & એને સ્કીમીંગ કરતા રહો... હવે લીલા મરચા નાંખો... ૩ થી ૪ મિનિટ બાદ ગાજર નાંખો...

  2. 2

    મીઠું નાંખો.. & મકાઇ ના દાણા નાંખો.... આદુ નાંખો.....& એને ચડવા દો....

  3. 3

    હવે ફણસી નાંખી થોડીવાર ઉકળવા દો... વિનેગર નાખો... હવે કોર્ન સ્ટાર્ચ સ્લરી નાંખો.... ઊબાલ આવે એટલે ગેસ બંધ કરો.... & સર્વિંગ બાઉલ મા કાઢો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes