શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)

#AM3
#cookpadgujarati
#restaurantstyle
ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે.
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3
#cookpadgujarati
#restaurantstyle
ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં થોડા થોડા પનીર નાં ટુકડા ઉમેરી હલકા બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરી તરત જ હુંફાળા ગરમ પાણી માં ઉમેરી દો. જેથી પનીર સબ્જી બને ત્યાં સુધી સોફ્ટ જ રહે.
- 2
હવે એ જ પેન મા સૂકા આખા ધાણા, તજ નો ટુકડો, સૂકા આખા લાલ મરચાં, લસણ, આદુ, લીલા મરચા મોટા સમારેલા અને તમાલપત્ર ઉમેરી સોતે કરી લો. હવે આમાં ડુંગળી ઉમેરી 3 થી 4 મિનિટ માટે થોડી પિંક કલર ની થાય ત્યાં સુધી કૂક કરી લો
- 3
હવે આમાં ટામેટા અને મીઠું ઉમેરી હાઈ આંચ પર કૂક કરી લો. ત્યાર બાદ આમાં કાજુ ઉમેરી સોતે કરી એમાં પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે આ મિશ્રણ ને ઠંડું કરવા મૂકી દો. ત્યાર બાદ આ મિશ્રણ ને મિક્સર જારમાં ઉમેરી ક્રશ કરી પ્યોરી બનાવી લો. (આ પ્યોરી ને તમે ફ્રીઝર માં રાખી ને સ્ટોર કરી સકો છો ને ગમે તે પંજાબી શાક માં વાપરી સકો છો)
- 4
- 5
હવે આપણે વઘાર કરીશું. એની માટે બીજા પેન મા તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરી તતડે એટલે આમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર પાઉડર અને બેસન ઉમેરી લગાતાર ચલાવતા જઈ બેસન ને રોસ્ટ કરી લો.
- 6
હવે એમાં બનાવેલી પ્યોરી ઉમેરી મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે મસાલો સુકાય એટલે આમાં પાણી ઉમેરી મિક્સ કરી ધીમા ગેસ ની આંચ પર મસાલો તેલ છોડે ત્યાં સુધી ઢાંકણ ઢાંકી કૂક કરી લો.
- 7
હવે આમાં કસૂરી મેથી હાથ થી મસળી ને ઉમેરી મિક્સ કરી લો. તે પછી આમાં ફ્રોઝન લીલા વટાણા ઉમેરી મિક્સ કરી લો. હવે એમાં રોસ્ટ કરેલા પનીર ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે લગાતાર હલાવતા રહી ઢાંકણ ઢાંકી 3 થી 4 મિનિટ માટે સ્લો ગેસ ની આંચ પર કૂક કરી લો. ત્યાર બાદ ગેસ બંધ કરી આમાં ગરમ મસાલો, મટર પનીર મસાલો અને લીલી કોથમીર ના પાન ઉમેરી મિક્સ કરી લો.
- 8
હવે આપણી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી મટર પનીર મસાલા તૈયાર છે સર્વ કરવા માટે.
- 9
Top Search in
Similar Recipes
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah -
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#EB#week11#Cookpadgujarati શાહી પનીર એ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. પનીર ને ટામેટાં ની રીચ ગ્રેવી માં નાખી ને પીરસવા માં આવે છે. ખસખસ અને કાજુ નો ઉપયોગ કરી ને ગ્રેવી તૈયાર થાય છે. રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે આ સબ્જી સર્વ કરી શકાય છે. આ વાનગી કાંદા લસણ વગર પણ બનાવી શકાય છે. Daxa Parmar -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC1#RC3શાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીરની એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી ઘરે ઘરે બને છે . શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.જેવું નામ છે તેવી જ શાહી વાનગીમાં વપરાતા તમામ મસાલા , ખાદ્ય પદાર્થ પણ એટલા જ શાહી ગુણોથી ભરપૂર છે ..આ દરેક મસાલાને કારણે પનીરની આ વાનગી વધુ સમૃદ્ધ બને છે .. Juliben Dave -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી હવે લગભગ બધાના ઘરે બનતી હોય છે.. એમાંય પનીર સાથે ની ગ્રેવી વાળું સબ્જી બાળકો ને પણ ખુબ ભાવતું હોય છે.. ને વળી શિયાળા માં ગ્રીન મટર (વટાણા) પણ ખુબ મળતા હોય છે એટલે મટર પનીર ખાવાની મજા જ આવી જાય.. Neeti Patel -
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર એ પંજાબી વાનગીઓ માં સૌથી મોખરે સ્થાન ધરાવે છે પનીર ની આ સબ્જી પ્રસંગો માં મુખ્યત્વે જોવા મળે જ છે sonal hitesh panchal -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WDખાસ કરીને પનીર પંજાબી સબ્જીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.પનીરની સબ્જીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો અહીં પનીર ની સાથે વટાણા નું મિશ્રણ કરી મટર પનીર બનાવ્યું છે.ટેસ્ટ માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Chhatbarshweta -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#cooksnap#Week -2#lanchrecipe#matarpaneer મટર પનીર નું શાક લંચ માં ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
#WK2#cookpadindia#cookpad_gujમટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે. Deepa Rupani -
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS Challange#Cookpadindia#Cookpadgujrati#મટર પનીરરેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર Vaishali Thaker -
શાહી મટર પનીર કડાઈ (Shahi Matar Paneer Kadai Recipe In Gujarati)
#WK2#WinterKitchenChallenge#મટરપનીરશાહી મટર પનીર કડાઈસ્વાદિષ્ટ અને બધાં ને મનપસંદ એવી શાહી મટર પનીર કડાઈ - ખાવાનો આનંદ માણો . Manisha Sampat -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ ટેસ્ટી વાનગી બને છે જેમ કે કાજુ પનીર મસાલા અમૃતસરી પનીર પનીર ભુરજી કાજુ બટર મસાલા તેમાંથી મેં આજે શાહી પનીર મટર બનાવ્યા છે Ramaben Joshi -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
#GA4#week17#Shahi Paneer#post.2રેસીપી નંબર 158.પનીરની સબ્જી દરેક ને ભાવતી સબ્જી છે. પનીરની સબ્જી નાનાથી મોટા દરેક ને પસંદ હોય છે ઘરે પનીર બનાવી અને શાહી પનીર સબ્જી મેં બનાવીછે Jyoti Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadguj#cookpad#cookpadindiaશાહી પનીર 🤍 દિલ સે શાહી પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કાજુ બટર મલાઈ ભરપૂર ટેસ્ટી શાહી પનીર નાના-મોટા સૌને પ્રિય હોય છે. વડી હેલ્ધી પણ ખરું!! Neeru Thakkar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11#RC3Shahi paneer...આજે મે અહી એક ખૂબ જ ટેસ્ટી ને ખૂબ જાણીતું પંજાબી શાક બનાવ્યું છે, આમ તો પંજાબી શાક મા ઘણા અલગ અલગ પ્રકાર ની ગ્રેવી થી બનાવા મા આવે છે તો મે આજે રેડ ગ્રેવી વાળું શાહી પનીર નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે. Payal Patel -
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#સુપરશેફ1 મિત્રો આપણે બધા રેસ્ટોરન્ટમાં હંમેશા મટર પનીર ખાતા હોઈએ છે તો ચાલો આપણે આજે ઘરે મટર પનીર બનાવીએ Khushi Trivedi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#મટરપનીર#matarpaneer#cookpadgujarati#thaliમટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જે મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટાંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. Mamta Pandya -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS શિયાળા માં મળતાબધાં જ શાક ખાવા જોઈએ. અને અત્યારે વટાણા ,તુવેર,પાપડી જેવા દાણા વાળા શાક સારા પ્રમાણમાં અને તાજા લીલા મળી રહેછે. અત્યારે સાંજ ના જમવા માટે મેં મટર પનીર બનાવ્યું છે. આ સબ્જી બધા જ બનાવતા હશે.. તો મેં પણ આજે બનાવી છે. તો ચોક્કસ આ મારી રેસિપી ટ્રાઇ કરો. Krishna Kholiya -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week- 11#RC3#Week-3શાહી પનીર સૌઉ નું પ્રિય શાક છે.તેં લંચ અને ડિનઁર મ લઈ સકાય છે. Dhara Jani -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર. દિલ્હી માં ખાસ બનતું શાક, અને દરેક ભારતીય ઘરમાં બનતું ટેસ્ટી પનીર. વટાણા ની સીઝન માં માણો આ સ્વાદિષ્ટ સબ્જી. ભાત, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.#KS#paneer #peas #greenpeas #masala #seasonal #tasty #restaurant #india #punjabi#cookpad #feed #foodie #food #cookpad_in #cookpadindia #cookpadgujarati Hency Nanda -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલ શાહી પનીર મસાલા#GA4#Week17 Zankhana Desai
More Recipes
ટિપ્પણીઓ (16)