શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામઅમૂલ પનીર
  2. 4 નગટામેટા સમારેલા
  3. 2 નંગડુંગળી સમારેલી
  4. 1/2 કપકાજુ
  5. 1નાનો આદુ નો ટુકડો
  6. 8લસણ ની કળી
  7. 4મરી
  8. 1તજનો ટુકડો
  9. 1 કપઅમૂલ બટર
  10. 1 ટેબલ સ્પૂનબટર ગ્રેવી માટે
  11. 3 નંગઈલાયચી
  12. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  13. 1 કપપાણી
  14. 1 કપઅમૂલ ક્રીમ
  15. કોથમીર ગાર્નિશ માટે
  16. 1 ટેબલ સ્પૂનમીઠું
  17. 2 નગલીલાં મરચાં
  18. 1/2 ટી સ્પૂનહળદર
  19. 1/2 ટી સ્પૂનકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેન માં
    ડુંગળી,ટામેટા આદુ લસણ તજ નો ટુકડો કાજુ બટર પાણી આ બધું ઉમેરી
    મિક્સ કરી 20 મિનિટ સુધી ઉકળવા દેવું
    ઢાંકીને

  2. 2

    બધું સરસ ચડી જાય પછી ગેસ બંધ કરી દેવો અને ઠંડુ પડે એટલે મિક્સર જાર માં ગ્રાઇન્ડ કરી લેવું.

  3. 3
  4. 4

    પછી ગેસ ચાલુ કરી એક પેન માં બટર ઉમેરી એમાં લીલાં મરચા સાંતળી સાથે
    પનીર નાં ટુકડા પણ ગોલ્ડન સાંતળી લેવા.પછી તૈયાર થયેલું પનીર ગ્રેવી માં
    મિક્સ કરવું અને થોડું 7 મિનિટ જેવું ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો.પછી એમાં અમૂલ ક્રીમ,અને કસૂરી મેથી
    મસળી ને નાખવી.તૈયાર છે શાહી પનીર.
    ડીશ માં સર્વ કરવું ગરમ ગરમ રોટલી સાથે.

  5. 5
  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (20)

Similar Recipes