પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)

Shital Shah @cook_26094141
#bp 22
એકદમ નવી અને બહાર મળે તેવી સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં ચોખાનો લોટ,મીઠું, મરચું,હળદર નાખી પાણી ઉમેરી તેનું ખીરું તૈયાર કરો. હવે બ્રેડની સ્લાઈસને ખીરામાં બોળી તવી ઉપર મૂકો આમ બે સ્લાઈસ સાથે મૂકો.
- 2
હવે બંને બ્રેડની સ્લાઇસ ઉપર બધા જ શાકભાજી થોડા થોડા મૂકો તેની ઉપર ચાટ મસાલો અને મરી ભભરાવીને એક બાજુ થાય એટલે તેને પલટાવી દીધો બીજી બાજુ થાય એટલે ફરી પલટાવી ઉપર ચીઝ સ્લાઈસ મૂકી એક મિનિટ માટે આગળ પાછળ થવા દો ત્યારબાદ તેને સર્વ કરશો તો તૈયાર છે એકદમ સરળ પુડલા સેન્ડવીચ.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે. ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
ચીઝ ચીલી સેન્ડવિચ(Cheese Chilli Sandwich Recipe in Gujarati)
ચીઝ સેન્ડવીચએકદમ સરળ અને ફટાફટ થતી વાનગી Shital Shah -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
મુંબઈ ની ઝવેરી બજારની ફેમસ સેન્ડવીચ. #RC1 Bina Samir Telivala -
મિક્સ વેજ સેન્ડવીચ(Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#sandwitch#Week3મોસ્ટ ફેવરિટ સેન્ડવીચ રેસીપી તેમાં બધા જ શાકભાજી હોય મસાલા હોય . અને એકદમ ચટપટી સોસ સાથે ખાવામાં મજા આવી જાય... જે બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી જગ્યાએ કામ લાગે છે Shital Desai -
-
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ફેમસ ખાતા જ રેહવાનું મન થાય એટલી ટેસ્ટી ચટપટી પુડલા સેન્ડવીચ , જેમાં તમે પુડલા અને સેન્ડવીચ બેહુ ની મજા માણી શકો. Dr. Pushpa Dixit -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ(Bread Pudla open toast)
# contest#snacksપુડલા અને સેન્ડવીચ નું ફ્યુઝન એટલે આ નવી વાનગી. કઈક અલગ કરીને બનાવીએ એટલે છોકરાઓ ને ભાવે. તો ચાલો આપડે આજે બનાવીએ બ્રેડ પુડલા ઓપન ટોપ ટોસ્ટ સેન્ડવીચ. Bhavana Ramparia -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ મેં કુકપેડ ગ્રુપના ઓથર સૌરભ શાહ ની રેસિપી જોઈને તેને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ સૌરભ શાહ Rita Gajjar -
દહીં સેન્ડવીચ (Dahi Sandwich Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન સેન્ડવીચ કોઈ પણ પ્રકાર ની બનાવેલી હોય, નાના મોટા દરેક ને પસંદ આવે છે. આજે મે દહીં વાળી સેન્ડવીચ બનાવી છે. ઝટપટ બનતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સેન્ડવીચ નાસ્તા માં અને ટિફિન માટે બનાવી શકાય. Dipika Bhalla -
-
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
બોમ્બે ગ્રીલ સેન્ડવીચ(Bombay grill sandwich recipe in Gujarati)
#NSDબોમ્બે માં દરેક ગલી અને શેરીઓમાં સેન્ડવીચ માટેની લારી અથવા તો સ્ટોલ હોય એમ કહેવાય કે સેન્ડવીચ એટલે બોમ્બેનો famous street food છે કે કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તો મેં પણ અહીં એકદમ ચટપટી ચટણી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે મેઆજેબ્રેકફાસ્ટ માટે ટ્રાય કરી છે Shital Desai -
જંગલી સેન્ડવીચ (Jangali Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICHઆ સેન્ડવીચ અમે મુંબઈ ગયા હતા ત્યારે ટ્રાય કરી હતી. પરંતુ ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે. આમ તો બધી સેન્ડવીચ નોમૅલી સ્પાઈસી નથી હોતી. બટ આ સેન્ડવીચ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો હોય છે. અને એને 3 લેયર માં સવૅ કરવામાં આવે છે. મુંબઈ સ્ટ્રીટ ફૂડ માં ખૂબજ લોકપ્રિય છે. Vandana Darji -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Post4#CJM#Sptember super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
પુડલા સેન્ડવીચ (pudla sandwich recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૬પૂડલા સેન્ડવીચ મુંબઈનું ફેમસ સ્ટ્રીટફુડ છે. Sonal Suva -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26#Bread#પુડલા સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ પુડલા સેન્ડવીચ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
આજે Sunday એટલે ડિનર માં light ખાવું હોય.તો બનાવી દીધી હેલ્થી સેન્ડવીચ, કોલ સ્લો સેન્ડવીચ.. Sangita Vyas -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો તેમજ મોટા બધાને સેન્ડવીચ ભાવે અને તેમાં પણ ચીઝ સેન્ડવીચ એટલે બાળકોનું પ્રિય. આજ મે લંચબોક્શ રેસિપીમાં ચીઝ સેન્ડવીચ બનાવી છે જે હેલ્ધી અને યમી છે. Ankita Tank Parmar -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
પુડલા સેન્ડવીચ
આ એક ઈનોવેટીવ રેશિપી છે. મારા ઘરે પુડલા બનાવતા થોડું ખીરું વધ્યું હતું તેમજ ઘરમાં બ્રેડની સ્લાઈડ્સ પણ હતી એ બધું વાપરી આ નવી વાનગી બનાવી છે જે નાસ્તામાં તથા ઓછી ભૂખ હોય ત્યારે બનાવી શકાય છે.#RB8 Vibha Mahendra Champaneri -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
તવા સેન્ડવીચ (Tava Sandwich Recipe In Gujarati)
#NSDઆ આપણી દેસી સ્ટાઈલ ની સેન્ડવીચ છે , જેને લીલા લસણ ધાણા ની ચટણી સાથે બનાવવામાં આવે છે. Nilam patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15944567
ટિપ્પણીઓ