સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)

Jyoti Joshi @Jyoti1982
#EB
week11
સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB
week11
સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળિયાને મિક્સરમાં ક્રશ કરી પાઉડર તૈયાર કરો. કાજુ, બદામ અને કોપરાના છીણ ને મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
હવે એક વાસણમાં સત્તુ પાઉડર અને ડ્રાય ફ્રૂટ પાઉડર લઇ મિક્સ કરો. એમાં ઘી અને ગોળ ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે અર્ધું મિશ્રણ કાઢી લઇ બીજા મિશ્રણમાં કોકો પાઉડર ઉમેરી મિક્સ કરી લો. હવે બંને મિશ્રણ માં થી લાડુ તૈયાર કરી લો. તૈયાર છે સત્તુ ના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
-
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
સત્તુ ના ડ્રાયફ્રુટસ લાડુ (Sattu Dryfruits Ladoo Recipe In Gujarati)
#EBWeek11સત્તુ તો પૌષ્ટીક છે પણ જો તેમાં ભરપૂર માત્રામાં ડ્રાય ફ્રુટસ ઉમેરવા માં આવે તો સોનાં માં સુગંધ ભળે Pinal Patel -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Famસત્તુ મુળ મેવાડ ( રાજસ્થાન ) ની મીઠાઈ છે. હું આ મીઠાઇ મારી મમ્મી પાસે થી શીખી છું અને મારા નાની પણ આ રીતે જ બનાવતાં.અમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને આ સત્તુ ના લાડુ ઋતુ અનુસાર ઠાકોરજી ને ધરવામાં આવે છે તો હું આ રેસિપી અહીં મુકી રહી છું. Kajal Sodha -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ કઠોળ તેમજ અનાજ માથી બનાવવામાં આવે છે. મોટાભાગે શેકેલા ચણામાંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ઉત્તર ભારતમાં વધારે પ્રમાણમાં કરવામા આવે છે. મેં શેકેલા ચણામાથી બનેલ સત્તુનો ઉપયોગ કરી લાડું બનાવ્યા છે.સત્તુમાથી બહોળા પ્રમાણમાં પ્રોટીન મળે છે અને શરીરને તાકાત તેમજ સ્ફૂર્તિ આપેછે. Ankita Tank Parmar -
સત્તુ અને મખાના ના લાડુ (Sattu Makhana Ladoo Recipe In Gujarati)
#EB#Week11સત્તુ મોટે ભાગે બિહાર માં ખવાય છે અને શેકેલા ચણા અને દાળિયા માંથી પાઉડર બંને છે અને તેની સાથે મેં મખાના નો ઉપયોગ કર્યો છે. સત્તુ અને મખાના બંને માં ખુબ જ પ્રોટીન અને નુટ્રીશન હોય છે.અને ખુબ જ હેલ્થી પણ હોય છે. ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગે છે.સત્તુ માંથી તો બહુ બધી વાનગી બંને છે પણ તેની સાથે મખાના નો ઉપયોગ કરી એક હેલ્થી લાડુ બનાવ્યા છે જે મારો પોતાનું ઇનોવેશન છે. તમને બધા ને ચોક્કસ ગમશે અને જરૂર ટ્રાય કરજો. Arpita Shah -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
ડ્રાયફ્રુટ સતુ ના લાડુ (Dryfruit Sattu Ladoo Recipe In Gujarati)
સતુ ના લાડુ માં ડ્રાય ફ્રુટ અને દાળિયા પાઉડર અને ઘી આ દરેક વસ્તુ વિટામિન, પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે અને તે હેલ્થ માટે ફાયદાકારક છે આ લાડુ સવારે ચા પીવા ના અડઘો કલાક પહેલા લેવાથી તે ખૂબ ફાયદાકારક છે Falguni Shah -
સત્તુ કોપરા ના લાડુ (Sattu Kopra Ladoo Recipe In Gujarati)
#EB#week11ઉત્તર પ્રદેશ,બિહાર નું લોકપ્રિય સત્તુ આમ તો ગુજરાત માં એનું ઓછું ચલણ, પણ હવે તો ઘણા ના ઘરો માં સત્તુ ની રેસિપી બનતી હોય છે.. Sangita Vyas -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#GCRઆ લાડુ મે @cook_25887457 bhavini kotak માંથી શીખ્યા છે. Krishna Joshi -
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#DIWALI21સત્તુ એ પ્રોટીન થી ભરપુર છે.. એનો ઉપયોગ કરી વાનગી બનાવવા માં આવે તો એ ખુબ હેલ્ધી બને છે.. Daxita Shah -
-
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)
ખજૂર કોપરા ના લાડુ શિયાળામાં બનાવવામાં આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ઉતરાયણ દરમ્યાન પણ ચીકી વગેરે વસ્તુઓ ની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ખજૂર કોપરા ના લાડુ માં કોઈપણ પ્રકારનો માવો, લોટ અથવા તો ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને કારણે આ મીઠાઈ ખૂબ જ હેલ્ઘી મીઠાઈ નો પ્રકાર છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ફક્ત ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WeeK11તીજ નાં વ્રત સ્પેશિયલ લાડુ.🙏🙏 Falguni Chauhan ( The 🏡 Chef ) -
સત્તુ નાં લાડુ(sattu laddu recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Post1સત્તુ નાં લાડુ મા ફુલ પ્રોટીન મળે છે તેમાં પીસેલી ખાંડ નાંખીને બનાવવાય છે પરંતુ મેં હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ગોળ નાખીને એવું કહેવાય છે કે જેમને વજન ઉતારવું હોય તેમના માટે આ આ લાડુ એકદમ પરફેક્ટ છે. Manisha Hathi -
-
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ નો શરબત પીવાથી શરીરમાં તાકાત અને સ્ફુર્તિ આવે છે.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Ankita Tank Parmar -
સત્તુ કોકોનેટ મોદક (Sattu Coconut Modak Recipe In Gujarati)
#EB#week11ફાયર લેસ રેસીપી સત્તુ કોકોનેટ મોદક અને તે જલદીથી બનતી હેલ્ધી રેસિપી છે.(ફાયર લેસ રેસીપી) Shilpa Kikani 1 -
-
-
સત્તુ - ચોખાના પેંડા (Sattu Chawal Peda Recipe In Gujarati)
સત્તુ-ચોખાના પેંડા એ રાજસ્થાનમાં ત્રીજ ના તહેવાર વખતે બનાવામાં આવતી એક ટ્રેડિશનલ વાનગી છે. સત્તુ મોટે ભાગે બિહારમાં ખવાય છે. જે શેકેલા ચણા અને દાળિયાના પાઉડર માંથી બને છે. તેની સાથે મેં ચોખાનો ઉપયોગ કર્યો છે જે ખુબ જ હેલ્થી પણ હોય છે અને ટેસ્ટમાં તો બહુજ સરસ લાગે છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે પણ તેની સાથે ચોખાનો ઉપયોગ કરી એક હેલ્થી રેસીપિ બનાવી છે જે તમને બધાને ચોક્કસ ગમશે. તમે પણ એકવાર જરૂર બનાવજો.#EB#Week11#સત્તુ#સત્તુચોખાપેંડા#sattusweet#penda#pinda#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
આજે ગણેશ ચોથ એ ગણપતિદાદાને ભાખરી ના લાડુ ખૂબ જ પ્રિય છે Minakshi Mandaliya -
સોજી ના લાડુ(soji na ladu recipe in Gujarati)
#goldenapron3Week25 અહીં મેં milkmaid નો ઉપયોગ કરીને સોજી ના લાડુ બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. khushi -
સત્તુ નો હલવો (Sattu Halwa Recipe In Gujarati)
#EBWeek11 આ વાનગી મે મારા માસીજી પાસે થી શીખી છે તે સત્તુ ના લાડું બનાવતા આ ખુબ પૌષ્ટિક વાનગી છે. HEMA OZA -
સતુ લાડુ (Sattu ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ2સતુ, એ શેકેલા ચણા માંથી બનતો લોટ છે જેનો વપરાશ બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ માં વધુ થાય છે. પ્રોટીન થી ભરપૂર સતુ નું શરબત બહુ પ્રખ્યાત છે સાથે સાથે ગરમી માં ઠંડક પણ આપે છે. "ગરીબો ના પ્રોટીન" તરીકે ઓળખાતા આ લોટ માંથી શરબત સિવાય પરાઠા, કચોરી, લાડુ જેવી ઘણી વાનગી બને છે.સતુ ના લાડુ ,તિજ માતા ના તહેવાર અને પૂજા માં ખાસ બને છે જે બહુ જલ્દી તથા ઓછા ઘટક થી બની જાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307653
ટિપ્પણીઓ