સત્તુ - ચોખાના પેંડા (Sattu Chawal Peda Recipe In Gujarati)

સત્તુ-ચોખાના પેંડા એ રાજસ્થાનમાં ત્રીજ ના તહેવાર વખતે બનાવામાં આવતી એક ટ્રેડિશનલ વાનગી છે. સત્તુ મોટે ભાગે બિહારમાં ખવાય છે. જે શેકેલા ચણા અને દાળિયાના પાઉડર માંથી બને છે. તેની સાથે મેં ચોખાનો ઉપયોગ કર્યો છે જે ખુબ જ હેલ્થી પણ હોય છે અને ટેસ્ટમાં તો બહુજ સરસ લાગે છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે પણ તેની સાથે ચોખાનો ઉપયોગ કરી એક હેલ્થી રેસીપિ બનાવી છે જે તમને બધાને ચોક્કસ ગમશે. તમે પણ એકવાર જરૂર બનાવજો.
#EB
#Week11
#સત્તુ
#સત્તુચોખાપેંડા
#sattusweet
#penda
#pinda
#cookpadgujarati
#cookpadindia
સત્તુ - ચોખાના પેંડા (Sattu Chawal Peda Recipe In Gujarati)
સત્તુ-ચોખાના પેંડા એ રાજસ્થાનમાં ત્રીજ ના તહેવાર વખતે બનાવામાં આવતી એક ટ્રેડિશનલ વાનગી છે. સત્તુ મોટે ભાગે બિહારમાં ખવાય છે. જે શેકેલા ચણા અને દાળિયાના પાઉડર માંથી બને છે. તેની સાથે મેં ચોખાનો ઉપયોગ કર્યો છે જે ખુબ જ હેલ્થી પણ હોય છે અને ટેસ્ટમાં તો બહુજ સરસ લાગે છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે પણ તેની સાથે ચોખાનો ઉપયોગ કરી એક હેલ્થી રેસીપિ બનાવી છે જે તમને બધાને ચોક્કસ ગમશે. તમે પણ એકવાર જરૂર બનાવજો.
#EB
#Week11
#સત્તુ
#સત્તુચોખાપેંડા
#sattusweet
#penda
#pinda
#cookpadgujarati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળિયાને ૫ થી ૭ મિનિટ માટે શેકી લો. હવે, દાળિયા કાઢી તેજ કડાઈમાં ચોખા શેકી લો. હવે, દાળિયા તેમજ ચોખાને ઠંડા થવા દો. ત્યારબાદ મિક્સર જારમાં બંનેને વારાફરથી દળીને ચાળી લો.
- 2
હવે, એક બાઉલમાં ઘી, દળેલી ખાંડ, ઈલાયચી પાઉડર અને કેસરના તાંતણા બધું મિક્સ કરી એકદમ હળવું મિશ્રણ થાય ત્યાં સુધી ફેટી લો. ત્યારબાદ, દાળિયા તેમજ ચોખાના લોટ માં આ તૈયાર કરેલ મિશ્રણને સરખા ભાગે ઉમેરી હાથથી મસળી લો.
- 3
હવે, શેપ કટરમાં બંને મિશ્રણને પ્રમાણસર ભરી આકાર આપી તેની પર ચોકલેટ સીરપ અને કલરફુલ વરિયાળી થી ગાર્નિશ કરીલો.
- 4
તો તૈયાર છે સત્તુ અને ચોખાના પેંડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
સત્તુ અને મખાના ના લાડુ (Sattu Makhana Ladoo Recipe In Gujarati)
#EB#Week11સત્તુ મોટે ભાગે બિહાર માં ખવાય છે અને શેકેલા ચણા અને દાળિયા માંથી પાઉડર બંને છે અને તેની સાથે મેં મખાના નો ઉપયોગ કર્યો છે. સત્તુ અને મખાના બંને માં ખુબ જ પ્રોટીન અને નુટ્રીશન હોય છે.અને ખુબ જ હેલ્થી પણ હોય છે. ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગે છે.સત્તુ માંથી તો બહુ બધી વાનગી બંને છે પણ તેની સાથે મખાના નો ઉપયોગ કરી એક હેલ્થી લાડુ બનાવ્યા છે જે મારો પોતાનું ઇનોવેશન છે. તમને બધા ને ચોક્કસ ગમશે અને જરૂર ટ્રાય કરજો. Arpita Shah -
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
સત્તુના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
સત્તુ એ એક પ્રકારનો લોટ જ છે. જેને દેશી શેકેલા ચણા માંથી બનાવામાં આવે છે.સત્તુ એક સુપર ફૂડ છે.સત્તુ માંથી ઘણી બધી વાનગી બની શકે છે. પણ મેં અહીં એના લડ્ડુ બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનતો પાઉડર છે# cookpadindia# cookpadgujarati Amita Soni -
-
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઇન્સ્ટન્ટ મથુરા પેંડા (Instant Mathura Peda Recipe In Gujarati)
ટ્રેડીશનલી મથુરા પેંડા બનાવવા માટે દૂધને બાળીને ગોલ્ડન રંગનો માવો બનાવી એમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મિલ્ક પાઉડર માંથી પણ ખુબ જ સ્વાદિષ્ટ મથુરા પેંડા તૈયાર થાય છે, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. સમયનો અભાવ હોય અને જો મથુરા પેંડા બનાવવા હોય તો આ એકદમ પરફેક્ટ રેસીપી છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
રાજકોટ ફેમસ પેંડા (Rajkot Famous Peda Recipe In Gujarati)
#RJSરાજકોટ ઘણી બધી વાનગી માટે જાણીતું છે તેમાં પેંડા પણ ફેમસ છે રાજકોટ ની બાજુ બામણબોર આવેલું છે ત્યાંના કણીદાર પેંડા બહુ સરસ હોય છે. Manisha Hathi -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Cookpadindia કાન્હા જી ના પ્રસાદ માટે કાન્હા જી ની પસંદ ની મટકી જેવા પેંડા બનાવ્યા છે જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
-
કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
#કૂકબુકપરંપરાગત પદ્ધતિ થી પેંડા બનાવવા માટે દૂધ ને બહુ બધા કલાક ઉકાળી એનો માવો બનાવી અને પછી એમાં થી પેંડા બનાવામાં આવે છે. દૂધ ને ઉકળતા બહુ સમય લાગે છે, અને સતત હલાવતાં રહેવું પડે છે એટલે એ રીતે પેંડા બનાવવા નું ઘરે બધા ટાળતા હોય છે.દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, બહુ બધું કામ હોય છે, એવી સમય પર ઓછી મહેનતે કોઈ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બને એવું જ બધા પસંદ કરતાં હોય છે. મારી આ પેંડા ની રેસિપી ખુબ જ સરળ છે, અને ઝટપટ ૩૦ મીનીટ માં તો બજાર કરતાં પણ સરસ પેંડા બનાવી સકાય છે.મેં દૂધ નો પાઉડર અને રીકોટા ચીઝ થી આ પેંડા બનાવ્યા છે. રીકોટા ચીઝ એટલે એક જાતનું ફે્સ પનીર જ કહેવાય. જો તમારે રીકોટા ના વાપરવું હોય તો ઘરે બનાવેલું એકદમ તાજું પનીર પણ યુઝ કરી સકો છો. અને પનીર પણ ના યુઝ કરવું હોય તો એકલા દૂધ નાં પાઉડરમાંથી પણ સરસ પેંડા બંને છે. જો તમે રીકોટા કે પનીર ના યુઝ કરવાનાં હોવ તો દૂધનાં પાઉડરમાં દૂધ ઉમેરી માવો બનાવી સકો છો. મારી આ રીતે પેંડા બહુ જ સરસ મોંમા ઓગળી જાય એવા નરમ અને ક્રીમી બને છે.#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStory#cookpadgujarati#cookpadindia#cookpad આજે હું તમારી સાથે અમારા રંગીલા રાજકોટની એક વર્ડ ફેમસ વાનગી શેર કરવાની છું. રાજકોટના જય સીયારામના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. આ પેંડા ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. જય સીયારામ માં ઘણી બધી વેરાયટીમાં પેંડા મળે છે. દરેક જાતના પેંડાની પોતાની એક અલગ ખાસિયત છે. મેં આજે જય સીયારામના કેસર પેંડા બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ પેંડા કઈ રીતે બને છે. Asmita Rupani -
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
સત્તુ કોકોનેટ મોદક (Sattu Coconut Modak Recipe In Gujarati)
#EB#week11ફાયર લેસ રેસીપી સત્તુ કોકોનેટ મોદક અને તે જલદીથી બનતી હેલ્ધી રેસિપી છે.(ફાયર લેસ રેસીપી) Shilpa Kikani 1 -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#week11#RC4#greenreceipe#cookpadindia#cookpadgujarati સત્તુ એટલે શેકેલા ચણા કે દાળિયા નો પાઉડર .એમાંથી સુખડી, શરબત, ભરેલાં શાક માં, ચટણી માં તેનો ઉપયોગ કરાય છે. सोनल जयेश सुथार -
મેંગો પેંડા(Mango Peda Recipe In Gujarati)
#RC1કેરી માંથી આમતો આપડે ખૂબ બધું નવું બનાવતા જ હોઈ છીએ.... આજે મે #masterchefneha ji ની રેસીપી ફોલો કરી આ પેંડા બનાવ્યા....ખૂબ ઓછી સામગ્રી અને ઝડપથી બની જતા આ પેંડા ટેસ્ટી પણ ખૂબ છે Hetal Chirag Buch -
સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
મેં આજે થાબડી પેંડા બનાવ્યા છે તમે એકવાર જરૂર આ રીતથી ટ્રાય કરજો સરસ બને છે Chandni Dave -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
#DTR આ વાનગી તહેવારો માં તેમજ ઉપવાસમાં બનાવવામાં આવે છે... ઇન્સ્ટન્ટ બની જાય છે અને મહેમાનો ને સર્વ કરવાથી બધા ખૂબ ખુશ થઈ જાય છે...પ્રસાદ અર્પણ કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Sudha Banjara Vasani -
સત્તુ(Sattu Sharbat recipe in gujarati)
#નોર્થ #ઈસ્ટસત્તુ એ ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબમાં ખુબ જ લોકપ્રિય પીણું છે...તેઓ ખાસ ઉનાળામાં ગરમીથી બચવા આ પીણું પીવે છે. સત્તુ શેકેલા ચણા, જવ, અને ઘઉં માંથી એમ ત્રણ પ્રકારના સત્તુ પીણા બને છે. તેમજ નમકીન અને સ્વીટ બંને સ્વાદમાં પીવાય છે.. Urvi Shethia -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiશેકેલા ચણા અને જવને પીસીને સત્તુ પાઉડર તૈયાર કરવામાં આવે છે. બાળકો માટે આ ખુબ જ હેલ્થી છે. સત્તુમાં ફાઈબર જોવા મળે છે જે આંતરડાને સ્વસ્થ બનાવે છે. સત્તુથી ભૂખ, કફ, પિત્ત, પેટ, તરસ, થાક અને આંખોના તમામ રોગો દૂર થઈ શકે છે. આ સિવાય ગરમીના દિવસોમાં સત્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સત્તુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.સત્તુ પેટ સંબંધી પરેશાનીઓને પણ દૂર કરે છે. સત્તુનુ સેવન પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરે છે. તેને ખાવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. સત્તુનુ શરબત અથવા શેક પીધા બાદ તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Bhumi Parikh -
કોપરા ખસખસ પેંડા (Coconut Poppy Seeds Peda Recipe In Gujarati)
#CRકોઈ પણ પ્રકારના પેંડા હોય , પ્રસાદ મા ઉપવાસ મા ખાવાની ખૂબ મજા આવે, સુકાં કોપરાનું ખમણ અને ખસખસ નુ કોમ્બિનેશન સરસ લાગે છે Pinal Patel -
સત્તુ સુખડી / સત્તુ ચોકલેટ (Sattu Sukhdi / Sattu Chocolate Recipe In Gujarati)
ચણામાંથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. ધણા પરિવાર માં સાત્તુની પ્રસાદ ધરાવવા માં આવે . Ashlesha Vora -
સત્તુ ની સુખડી
#FDસત્તુ નો ઉપયોગ મોટેભાગે બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. સતુ એટલે શેકેલા ચણા અને દાળિયા માંથી બનતો પાવડર સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ હેલ્ધી હોય છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી,લાડુ, પુરી, પરાઠા અને શરબત વગેરે. સત્તુ ની સુખડી મારી ફ્રેન્ડ ની ફેવરિટ આઇટમ છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (31)