સત્તુ નાં લાડુ(sattu laddu recipe in Gujarati)

Manisha Hathi @cook_20934679
સત્તુ નાં લાડુ(sattu laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અહીં એ ફોતરા વગરના શેકેલા ચણા લીધા છે. સાથે ગોળ છે બદામ અને ઇલાયચી છે.
- 2
ચણાને મિક્સરમાં પીસીને પાઉડર બનાવી લેવાનો છે ગોળને ઝીણો સમારી લેવાનો છે બદામની કતરણ કરી લેવાની છે.
- 3
એક નોનસ્ટિક પેનમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં ચણાના પાવડરને શેકી લેવાનો છે પાંચથી સાત મિનિટ માટે શેકાઈને બરાબર કરું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો નીચે ઉતારી લેવાનું છે અને તેને થોડું ઠરવા દેવાનું છે. અને તેમાં ગોળ બદામની કતરણ પીસ્તા ની કતરણ નાખવી હોય તો તે ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લેવાનું છે.
- 4
બરાબર મિક્સ કરી તેના જોઈએ તેવા સેપમાં લાડુ વાળી દેવાના એક ડબ્બામાં પેક કરી દેવાના.
Top Search in
Similar Recipes
-
સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)
#Eb#week11આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છુંજે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો Jyotika Joshi -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiશેકેલા ચણા અને જવને પીસીને સત્તુ પાઉડર તૈયાર કરવામાં આવે છે. બાળકો માટે આ ખુબ જ હેલ્થી છે. સત્તુમાં ફાઈબર જોવા મળે છે જે આંતરડાને સ્વસ્થ બનાવે છે. સત્તુથી ભૂખ, કફ, પિત્ત, પેટ, તરસ, થાક અને આંખોના તમામ રોગો દૂર થઈ શકે છે. આ સિવાય ગરમીના દિવસોમાં સત્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સત્તુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.સત્તુ પેટ સંબંધી પરેશાનીઓને પણ દૂર કરે છે. સત્તુનુ સેવન પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરે છે. તેને ખાવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. સત્તુનુ શરબત અથવા શેક પીધા બાદ તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Bhumi Parikh -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WeeK11તીજ નાં વ્રત સ્પેશિયલ લાડુ.🙏🙏 Falguni Chauhan ( The 🏡 Chef ) -
સત્તુ નાં લાડુ (Sattu ke Laddu recipe in Gujarati)
#RB2week2Recipe book#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સત્તુ ની સુખડી
#FDસત્તુ નો ઉપયોગ મોટેભાગે બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. સતુ એટલે શેકેલા ચણા અને દાળિયા માંથી બનતો પાવડર સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ હેલ્ધી હોય છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી,લાડુ, પુરી, પરાઠા અને શરબત વગેરે. સત્તુ ની સુખડી મારી ફ્રેન્ડ ની ફેવરિટ આઇટમ છે. Parul Patel -
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#GCRઆ લાડુ મે @cook_25887457 bhavini kotak માંથી શીખ્યા છે. Krishna Joshi -
સત્તુ કોકોનેટ મોદક (Sattu Coconut Modak Recipe In Gujarati)
#EB#week11ફાયર લેસ રેસીપી સત્તુ કોકોનેટ મોદક અને તે જલદીથી બનતી હેલ્ધી રેસિપી છે.(ફાયર લેસ રેસીપી) Shilpa Kikani 1 -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#DIWALI21સત્તુ એ પ્રોટીન થી ભરપુર છે.. એનો ઉપયોગ કરી વાનગી બનાવવા માં આવે તો એ ખુબ હેલ્ધી બને છે.. Daxita Shah -
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Famસત્તુ મુળ મેવાડ ( રાજસ્થાન ) ની મીઠાઈ છે. હું આ મીઠાઇ મારી મમ્મી પાસે થી શીખી છું અને મારા નાની પણ આ રીતે જ બનાવતાં.અમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને આ સત્તુ ના લાડુ ઋતુ અનુસાર ઠાકોરજી ને ધરવામાં આવે છે તો હું આ રેસિપી અહીં મુકી રહી છું. Kajal Sodha -
સત્તુ(Sattu Sharbat recipe in gujarati)
#નોર્થ #ઈસ્ટસત્તુ એ ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબમાં ખુબ જ લોકપ્રિય પીણું છે...તેઓ ખાસ ઉનાળામાં ગરમીથી બચવા આ પીણું પીવે છે. સત્તુ શેકેલા ચણા, જવ, અને ઘઉં માંથી એમ ત્રણ પ્રકારના સત્તુ પીણા બને છે. તેમજ નમકીન અને સ્વીટ બંને સ્વાદમાં પીવાય છે.. Urvi Shethia -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ કઠોળ તેમજ અનાજ માથી બનાવવામાં આવે છે. મોટાભાગે શેકેલા ચણામાંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ઉત્તર ભારતમાં વધારે પ્રમાણમાં કરવામા આવે છે. મેં શેકેલા ચણામાથી બનેલ સત્તુનો ઉપયોગ કરી લાડું બનાવ્યા છે.સત્તુમાથી બહોળા પ્રમાણમાં પ્રોટીન મળે છે અને શરીરને તાકાત તેમજ સ્ફૂર્તિ આપેછે. Ankita Tank Parmar -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનતો પાઉડર છે# cookpadindia# cookpadgujarati Amita Soni -
ગોળ નાં લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR માં ગોળ ના લાડુ લઇ ને આવી છું...ગણેશ ચતુર્થી નિમિત્તે અમારા ઘર માં વર્ષો થી ગોળ ના લાડુ બને..ગોળ ખૂબ જ ગુણકારી કહેવાય છે. .શરીર માં જ્યારે લોહતત્વ ની ઉણપ સર્જાય ત્યારે ગોળ નું સેવન કરવાથી તે ઉણપ ને દુર કરી શકાય છે .. Nidhi Vyas -
લાડુ(laddu recipe in Gujarati)
#મોમલાડુ તો બધાને પસંદ જ હોય છે પરંતુ મારા મમ્મીને ખુબ ભાવે લાડુ. મારા મમ્મીને ઘરે દર મંગળવારે ચુરમા ના લાડુ બનાવી ગણપતી દાદા ને પ્રસાદમા ધરાવે. અેટલે મને લાડુ ભાવે તો આજે મમ્મી માટે મે પણ લાડુ બનાવ્યા. ER Niral Ramani -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11સુપરફૂડ મધુર સતુ શરબતમીઠું મધુર લાજવાબ સત્તુ શરબત Ramaben Joshi -
-
સત્તુ અને મખાના ના લાડુ (Sattu Makhana Ladoo Recipe In Gujarati)
#EB#Week11સત્તુ મોટે ભાગે બિહાર માં ખવાય છે અને શેકેલા ચણા અને દાળિયા માંથી પાઉડર બંને છે અને તેની સાથે મેં મખાના નો ઉપયોગ કર્યો છે. સત્તુ અને મખાના બંને માં ખુબ જ પ્રોટીન અને નુટ્રીશન હોય છે.અને ખુબ જ હેલ્થી પણ હોય છે. ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગે છે.સત્તુ માંથી તો બહુ બધી વાનગી બંને છે પણ તેની સાથે મખાના નો ઉપયોગ કરી એક હેલ્થી લાડુ બનાવ્યા છે જે મારો પોતાનું ઇનોવેશન છે. તમને બધા ને ચોક્કસ ગમશે અને જરૂર ટ્રાય કરજો. Arpita Shah -
મગસના લાડુ (besan laddu recipe in Gujarati)
#GC#સાઉથ#નોર્થઆપણા તહેવારો મીઠાઈ વિના અધૂરા છે ,,તેમાં આપણા ભારતીય તહેવાર તોલાડુ વિના અધૂરા છે તેમ કહી શકાય ,આપણે વિવિધ જાતના લાડુ બનાવીયેછીએ ,લોટના ,મોતીચુર ,ડ્રાયફ્રૂટ્સ,કોપરાના,રવાના ,લાડુ અને તેના નામોનુંલિસ્ટ બહુ લાબું થઇ જશે ,,,કેમ કે અનંત છે ,,બેસનના લાડુ દરેક રાજ્યમાં બને છે અને લગભગ દરેક ની રીત સરખી છે .ભારતમાં દરેક રાજ્યમાં તહેવાર પર આ લાડુ બનતા જ હોય છે .આજે હું આ લાડુની રેસીપી શેર કરું ચુ તે દરેકે ચકયા હશે જ કેમ કે ભારતઅને દુનિયામાં કોઈ પણ દેવીદેવતાનું મંદિર હોય દરેક જગ્યા એ આ લાડુ જપ્રસાદ રૂપે અપાતા હોય છે ,ખાસ કરીને દરેક સ્વામીમન્દિરે આ લાડુ જપ્રસાદ રૂપે મળતા હોય છે ,આ લાડુ લામ્બો સમય સુધી ખરાબ નથી થતા ,કદાચ એટલે જ પ્રસાદ રૂપે વધુ ધરાવાય છે ,,આ લાડુનો સ્વાદ જ બધા થી અનોખો હોય છે ,અને વિષેસતા એ કે આ લાડુમાંકોઈ ભીના પદાર્થો ,દૂધ પાણી કે કશુ વપરાતું નથી માત્ર કોરી સામગ્રી જવપરાય છે ,,બીજી ખાસ વિષેસતા એ કે આમાં આખી ખાંડ વપરાય છે ,ઘી થી લચપચતા લાડુ જયારે મોમાં મુકીયે ત્યારે ખાંડ જે મોમાં કડડ કડડબોલે તે સ્વાદ જ અદભુત,અનોખો હોય છે ,મેં વધુ દળેલી ખાંડ અને ઓછા પ્રમાણમાંઆખી ખાંડ નાખી છે ,કેમ કે મારા ઘરના વડીલો ખાંડ ના ચાવી શકે ,બહુ ઓછી સામગ્રીમાં થી બની જતા આ લાડુ બને છે પણ ઝડપથી ,,કોઈઝાઝી મથામણ વગર ઓછી મહેનતે આ મહાભોગ તૈય્યાર થઇ જાય છેમારા ફેવરિટ છે ...હું ક્યાંય પણ દર્શન કરવા જાઉં આ પ્રસાદ લાઉ જ ,,આ મહાભોગ હોય જ છે એટલો મીઠો ,,, Juliben Dave -
-
સત્તુ સુખડી / સત્તુ ચોકલેટ (Sattu Sukhdi / Sattu Chocolate Recipe In Gujarati)
ચણામાંથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. ધણા પરિવાર માં સાત્તુની પ્રસાદ ધરાવવા માં આવે . Ashlesha Vora -
સત્તુ નું સ્વીટ અને સેવરી શરબત (Sattu Sweet / Savoury Sharbat Recipe In Gujarati)
સત્તુ ની ગણતરી સુપરફુડ્સ માં થાય છે. સત્તુ નો લોટ, હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે.ઉનાળામાં આ શરબત ખાસ તાજગી આપે છે. સત્તુ ચણા,જવ અને ઘઉં માં થી બને છે. મેં અહિંયા ચણા ના સત્તુ માં થી 2 પીણાં બનાવ્યા છે.#EB#Week11 Bina Samir Telivala -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે હનુમાનજી ને ધરાવવા માં આવે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે બનાવ્યા અને હનુમાનજી ને ધર્યા..બધાને હનુમાન જન્મોત્સવ ની શુભેચ્છાઓ 🙏🙏 Dr. Pushpa Dixit -
રાગી કોકોનટ લાડુ
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 29આ લાડુ ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.ઇન્સ્ટન્ટ બની જાઇ છે.અહિં મેં દવા વગર નાં દેશી ગોળ નો ઉપયોગ કર્યો છે. Avani Parmar -
હોમ મેડ સત્તું પાઉડર (Home Made Sattu Recipe In Gujarati)
#EB#Week11ગરમીમાં સત્તુ શરીરને ઠંડક આપે છે . સત્તુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન થાય છે .તેથી શરીર માટે ફાયદાકારક છે. Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14277358
ટિપ્પણીઓ (6)