સોજી ના લાડુ(soji na ladu recipe in Gujarati)

khushi @cook_21610909
#goldenapron3
Week25
અહીં મેં milkmaid નો ઉપયોગ કરીને સોજી ના લાડુ બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
સોજી ના લાડુ(soji na ladu recipe in Gujarati)
#goldenapron3
Week25
અહીં મેં milkmaid નો ઉપયોગ કરીને સોજી ના લાડુ બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજી,કાજુ,બદામ અને ઈલાયચી લો.પછી કાજુ,બદામ ને ઝીણા ઝીણા સમારી લો.ઈલાયચી ને ખાંડી લો.હવે milkmaid લઈ લો.
- 2
હવે કડાઈમાં ઘી લો.ઘી ગરમ થયા બાદ તેમાં સોજી નાખી બરાબર મિક્સ કરો.
- 3
પછી તેમાં milkmaid,કાજુ,બદામ અને ઇલાયચી નાંખી બરાબર મિક્સ કરી એક થાળીમાં કાઢી લો.
- 4
પછી તેના ગોળ ગોળ લાડુ બનાવી લો. હવે આ લાડુ ને કોપરાની છીણ માં રગડોળી લો.તો તૈયાર છે સોજી ના લાડુ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી નાં લાડુ (Sooji Ladoo Recipe in Gujarati)
#MAમારી મમ્મી ના હાથ ના સોજી ના લાડુ મને બહુ ભાવે છે. ઘરે સરળતા થી મળી જાય એવી સામગ્રી થી સરસ લાડુ બની જાય છે.તો ચાલો બનાવીએ સોજી ના લાડુ. Murli Antani Vaishnav -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#goldenapron3 week 14 અહીં મેં સોજી નો ઉપયોગ કરીને ઢોકળા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. khushi -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
પંચરંગી સ્ટફ લાડુ(stuff ladu recipe in gujarati)
#GC#ઓગસ્ટલાડુ એ ગણપતિબાપા ના પ્રિય..મે આજે અલગ જ રીતે પંચરંગી સ્ટફ લાડુ બનાવ્યા છે. Jagruti Chauhan -
ગોળ ના લાડુ(gol na ladu recipe in gujarati)
મારા husband ને આ લાડુ ખૂબ જ ભાવે છે. અને અમારા દેસાઈ ની રાંધણ છઠ્ઠ પણ આવી છે તો મેં આ લાડુ બનાવ્યા.. Panky Desai -
ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)
ખજૂર કોપરા ના લાડુ શિયાળામાં બનાવવામાં આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ઉતરાયણ દરમ્યાન પણ ચીકી વગેરે વસ્તુઓ ની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ખજૂર કોપરા ના લાડુ માં કોઈપણ પ્રકારનો માવો, લોટ અથવા તો ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને કારણે આ મીઠાઈ ખૂબ જ હેલ્ઘી મીઠાઈ નો પ્રકાર છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ફક્ત ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)
#PR#GCR#Post1દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#શ્રાવણઆમ તો ચુરમા ના લાડુ ગોળ નો ઉપયોગ કરી ને જ બનાવાય છે પણ આજે મે અહિ ખાંડ નો ઉપયોગ કરી ચુરમા ના લાડુ બનાવ્યા છે તો તમે પણ બનાવી ટ્રાય કરજો.ખુબ જ મસ્ત બને છે. Sapana Kanani -
-
પ્રોટીન લાડુ (protin ladu recipe in gujarati)
#ફટાફટ આ એક પૌષ્ટિક લાડુ છે . જે જલદી થી બની જાય છે અને બાળકોને પણ ભાવે છે. Jyoti Joshi -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
સત્વાના લાડુ (satva na ladu)
#વીકમીલ2#sweet#માયઈબુકપોસ્ટ11આ લાડુ મેં ઘઉં અને ચણાદાળ માંથી બનવ્યા છે. Kinjalkeyurshah -
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
મગસ ના લાડુ (magas na ladoo recipe in gujarati)
#સાતમ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે મેં મગજ ના લાડુ બનાવ્યા છે. મગજના-લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
ઓલિયો (ઝારો)
#goldenapron3 week 12 અહીં મેં દહીંનો ઉપયોગ કરીને ઓલિયો બનાવ્યો છે. જે રાજસ્થાની આઈટમ છે.જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જે ઝારા તરીકે પણ ઓળખાય છે. khushi -
-
બૂંદી ના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCએકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી થી ખૂબ જ સુંદર લાડુ બને છે બૂંદી ના લાડુ.lina vasant
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC મારી mummy એ શીખવ્યા છે લાડુ કરતા અત્યારે મારી mummy ને હુ બહૂ miss કરુ છું તેમની યાદ મા મે લાડુ બનાવ્યા Vandna bosamiya -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
બેસન સોજીના લાડુ (Besan Soji Laddu Recipe in Gujarati)
#GA4#week9#post3#mithai#diwalispecial#બેસન_સોજીના_લાડુ ( Besan Soji Laddu Recipe in Gujarati) આ લાડું મે બેસન અને સોજી બંને મિક્સ કરી ને લાડું બનાવ્યા છે. જે એકદમ દાનેદાર ને સોફ્ટ બન્યા હતા. આ લાડું માં મે ડ્રાય ફ્રુટ ને ઘી મા રોસ્ટ કરીને ઉમેર્યા છે જેથી લાડું નો ટેસ્ટ એકદમ ક્રન્ચી લાગે છે. Daxa Parmar -
ચૂરમાંના લાડુ (Churma ladu recipe in gujarati)
#મોમહું જ્યારે પણ વેકેશનમાં મારા મોમ ના ઘરે જાવ છું. ત્યારે મારા મોમ આ લાડુ બનાવે છે.તેના હાથ ના લાડુ મને ખુબ જ ભાવે છે. તેથી આ મધર્સ ડે માં મેં આ લાડુ બનાવી તેને યાદ કર્યા . I love my mom. Mansi P Rajpara 12 -
રેશમી ચૂરમા ના લાડુ(Reshmi Churma Ladu recipe in gujarati)
#GCગણેશજી ને પ્રિય મોદક અને લાડુ.. મેં બાપ્પા ને પસંદ આવે એવા લાડુ બનાવ્યા.. આ લાડુ છે તો ચૂરમાના જ ..પણ મખમલ જેવા સોફ્ટ હોય ખાવા માં એટલે તેને રેશમીયા ચૂરમા ના લાડુ કહી શકાય.મને ચૂરમાના ગોળ ના લાડુ જ ભાવે. અને એ પણ રેશમીયા ચૂરમાના લાડુ Kshama Himesh Upadhyay -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે Disha Prashant Chavda -
રોટલી ના સમોસા
#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. khushi -
ઘઉંના લોટ ના લાડુ (Wheat Flour Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#સાતમસ્પેશિયલ#cookpadgujaratiમુઠીયા ના લાડવા તો બનાવતા જ હોઈએ છીએ.પરંતુ આજે મેં સાતમ સ્પેશિયલ ઘઉંના લોટના લાડુ બનાવ્યા છે. ઘઉંના લોટને શેકીને ઘી અને ગોળના ઉપયોગથી લાડુ બનાવ્યા છે. આ લાડુ ઓછી સામગ્રીથી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કોપરાના લાડુ/ નાળિયેરના લાડુ
કોપરાના લાડુ એકદમ ઝટપટ બનતી મીઠાઈ છે.ફક્ત ત્રણ સામગ્રીના ઉપયોગ થી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. ઘી ના ઉપયોગ વગર બનતી મીઠાઈ છે. Saloni & Hemil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13154980
ટિપ્પણીઓ (2)