રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેલા બધા વેજીટેબલ કટ કરી લેવા પછી એક વાસણમાં તેલ મુકી તજ લવીગ મરચું નાખી વઘાર કરવો પછી આદુ મરચા લસણ ડુંગળી નાખી સાતણવુ પછી કાજુ ટામેટાં એડ કરી બધા મસાલા નાંખી થવા દો પછી જરૂર મુજબ ગરમ પાણી નાખી થવા દેવુ પછી ઠંડુ થાય પછી પીસી નાખવું
- 2
પછી એક વાસણમાં માખણ નો વઘાર કરવો તેમા ગ્રેવી એડ કરી થવા દેવુ પછી મલાઈ પનીર એડ કરવુ પછી ગરમ ગરમ સૅવ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadguj#cookpad#cookpadindiaશાહી પનીર 🤍 દિલ સે શાહી પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કાજુ બટર મલાઈ ભરપૂર ટેસ્ટી શાહી પનીર નાના-મોટા સૌને પ્રિય હોય છે. વડી હેલ્ધી પણ ખરું!! Neeru Thakkar -
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
શાહી પનીર બિરયાની (Shahi Paneer Biryani Recipe In Gujarati)
#EBશાહી પનીર પોતે જ એક રીચ કહી શકાય એવી ડીશ છે .એને રોટી,પરાઠા કે નાન સાથે એન્જોય કરતા હોઇએ છીએ. બીજું કે વેજ.બીરયાની તો બનાવતા જ હોઇએ છીએ. તો આજે મે આ રીચ ફ્લેવરફુલ સબ્જી ને બીરયાની નું કોમ્બીનેશન બનાવ્યું .....ખૂબ જ ટેસ્ટી બન્યું .તમે પણ બનાવજો. Rinku Patel -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
શાહી પનીર(Shahi paneer recipe in gujarati)
#નોર્થ #cookpadindia#cookpadgujratiનામ પ્રમાણે ગુણ એ બહુ જ બંધ બેસે છે આ વાનગી ને. શાહી પનીર એ નોર્થ ઈન્ડિયા ની બહુ જ ફેમસ સબ્જી છે.જેને આપણે સાંજે ડિનર માં લઈ શકીએ .મુઘલ સામ્રાજ્યમાં આ સબ્જી ની શોધ થય હતી ત્યારથી જ આપણા દેશ માં ખાસ કરીને નોર્થ ઈન્ડિયા (પંજાબ,હરિયાણા,જમ્મુ એન્ડ કાશ્મીર બધે જ બહુ જ પ્રખ્યાત છે).દરેક ખાસ પ્રસંગ માં જમણવાર માં આ સબ્જી હોય જ. Bansi Chotaliya Chavda -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBweek11#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek 11હેલો મિત્રો 🙋🙋પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે. " શાહી પનીર" 😋 ❤️શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍આવી ગયું ને મો માં પાણી 😋તો ત્યાર છે "શાહી પનીર " ❤️ Archana Parmar -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307948
ટિપ્પણીઓ