શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં બટર અને તેલ ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં હિંગ જીરૂ અને ખડા મસાલા ઉમેરી બે મિનીટ માટે સાંતળી લો ત્યારબાદ તેમાં કાજુ કાંદા ટામેટા લસણ ઉમેરો તેલ બટર છૂટું પડે ત્યાં સુધી સાંતળો
- 2
ત્યારબાદ તેને દસ મિનિટ ઠંડું કરી અંદરથી ખડા મસાલા કાઢી લો ત્યારબાદ તેની સ્મુથ ગ્રેવી બનાવી લો પેનમાં તેલ બટર ગરમ કરી ગ્રેવી ઉમેરી જરૂર મુજબ પાણી નાખી અને બધા મસાલા કરી ગ્રેવીને 15 મિનિટ માટે કુક થવા દો ત્યારબાદ તેમાં પનીરના પીસ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો
- 3
હવે આપણું ગરમાગરમ ટેસ્ટી પનીર સબ્જી તૈયાર છે આ સબ્જી બહુ મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati# shahi paneerWeek11#RC4 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15282248
ટિપ્પણીઓ (6)