મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
2 સર્વિંગ્સ
  1. 3 કપચણાનો લોટ
  2. 3 ચમચીરવો
  3. 1 કપજીણી સમારેલી મેથી
  4. 1/2 ગ્લાસ પાણી
  5. 1 ચમચીતેલ
  6. 1/2 ચમચી મીઠું
  7. 5નાના તીખા મરચા
  8. 1 ચપટીસોડા
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો અને એમાં રવો ઉમેરી દો અને તેને મિક્સ કરી દો.

  2. 2

    હવે એમાં કાપેલાં મરચાં, સ્વાદ અનુસાર મીઠું અને મેથી ઉમેરી મિક્સ કરી દો.

  3. 3

    તેલ ઉમેરી દો અને મિક્સ કરી દો. મિક્સ કર્યા બાદ હવે એક ચપટી સોડા મિક્સ કરી દો ભજીયા નું ખીરું તૈયાર છે.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ભજીયા તળી લો. મેથી ના ગોટા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes