ફ્રાઇડ મોમોસ (Fried Momos Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા નો લોટ માં પાણી નાખી લોટ બાંધી લો.
- 2
કોબી અને ડુંગળી ને ઝીણું સુધારી લો.અને ચીઝ ને ખમણી લો
- 3
તેમાં મારી નો ભૂકો અને મીઠું નાખી હાલાવી લો.
- 4
હવે મેંદા ના લોટ માંથી નાની રોટલી વણી ને તેમાં ઉપર બનાવેલ સ્ટફિંગ ભરો. અને પોટલી ની જેમ વાળી લો.
- 5
પેન માં તેલ ગરમ મોકો અને મોમોઝ ને તળી લો.
- 6
તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
(Fried momos recipe in gujarati) ફ્રાઇડ મોમોસ
#નોર્થફ્રાઇડ મોમોઝ એ હિમાચલ પ્રદેશની વાનગી છે જે તળી ને કે બાફી ને જમાય છે અને શિયાળામાં જમવામાં બહુજ સરસ લાગે છે Darshna Rajpara -
-
-
વેજ મોમોસ (Veg Momos recipe in Gujarati)
વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ખાવાનું મન થાય એમાં ભજીયા પછી મોમોસ્ નો વારો આવે તો બનાવી જ નાખ્યા. Komal Joshi -
વેજ. પનીર ફ્રાઇડ મોમોસ (Veg. Paneer Fried Momos Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gujHappy birthday Cookpad 🎉🎉🎂🎂🍫🍫કુકપેડ ની બર્થ ડે નિમિત્તે અહીં મે વેજ. પનીર ફ્રાઇડ મોમોસ બનાવ્યા છે. જે બાળકોની મોસ્ટ ફેવરિટ વાનગી છે. શિયાળાની સીઝન આવી ગઈ છે. તેથી બધા ગ્રીન વેજીટેબલ્સ અવેલેબલ હોય છે. જેથી તે બધાનો ઉપયોગ કરીને મોમોસ બનાવ્યા છે. Parul Patel -
-
-
-
વેજ ફ્રાય મોમોસ (Veg Fried Momos Recipe In Gujarati)
#coockpadindia#coockpadgujarati Hina Naimish Parmar -
-
ફ્રાઇડ વેજીટેબલ મોમોસ(Fried Vegetable Momos Recipe in Gujarati)
#GA4#Week14#Momo#Veggies#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
વેજ ફ્રાઇડ મોમોસ(Veg fried momos Recipe in Gujarati)
#GA4#Week14#Momos#CabbageMomos ને જો boil કરવામાં આવે તેના કરતા ફ્રાઇડ કરવામાં આવે તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ...Komal Pandya
-
-
-
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
#GA4#Week6મોમોસ નેપાળી વાનગી છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. પનીર મોમોસ ની રેસીપી લાવી છું.મોમોસ મેંદો અને ઘઉંના લોટ બંને માંથી બનાવી શકાય છે. Sheth Shraddha S💞R -
-
-
-
ચીઝ વેજીટેબલ મોમોસ (Cheese Vegetable Momos Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#CookpadTurns6 Falguni Shah -
-
-
-
-
કુરકુરે પનીર મોમોસ (Kurkure Paneer Momos Recipe In Gujarati)
#LCM1#MBR4#week4#cookpad_gujarati#cookpadindiaમૂળ નેપાળ ના એવા મોમોસ હવે એશિયાભર માં લોકો ની પસંદ બન્યા છે. ભારત માં ઉત્તર પૂર્વીય રાજ્યો થી પ્રચલિત થયેલા મોમોસ હવે ભારતભર માં મળવા લાગ્યા છે. નેપાળ અને તિબેટ ના લોકો ના ભોજન નું મહત્વ ના ભાગ એવા મોમોસ મેંદા ના લોટ ના પડ માં વિવિધ પ્રકાર ના પુરણ ભરી ને વરાળ માં પકાવી ને બનાવાય છે અને સાથે ખાસ પ્રકાર ની તીખી મોમો ચટણી સાથે પીરસાય છે. જો કે હવે મોમો માં ઘણી વિવિધતા આવી છે જેમકે તળેલા, કુરકરે, તંદુરી વગેરે. મોમોસ શાકાહારી અને બિન શાકાહારી બન્ને રીતે બની શકે છે.મેં આજે કુરકુરે પનીર મોમો બનાવ્યા છે. મેં શેફ રણવીર બ્રાર ની રેસીપી ને ફોલ્લૉ કરી છે જો કે મેં મારા પરિવાર ની પસંદ પ્રમાણે રેસિપી માં બદલાવ કર્યો છે. Deepa Rupani -
-
-
વેજ પનીર મોમોસ (Veg Paneer Momos Recipe In Gujarati)
આ ડાયટ ફૂડ છે અને લો કેલેરી છે.તથા વેજીટેબલ હેલ્થ માટે ફાયદાકારક છે. તથા બાફેલું છે. Reena parikh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326703
ટિપ્પણીઓ (5)