મોમોસ(Momos Recipe in Gujarati)

Vidhi Sahita
Vidhi Sahita @cook_22569661

મોમોસ(Momos Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 200 ગ્રામમેંદો
  2. 2 નંગગાજર
  3. 1 નંગકેપ્સિકમ
  4. 250 ગ્રામપત્તા કોબી
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 2 ચમચીતેલ
  7. નમક સ્વાગ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાક સુધારી તેનો તેલ માં વઘાર કરો.....તેમા નમક, મરી પાઉડર નાખી 2 મીનટ સોતડી લ્યો......તે પછી ઠંડુ થવા દ્યો

  2. 2

    મેંદા મા મોણ, નમક, પાણી નાખી લોટ બાંધી લ્યો.......મેંદા ની પૂરી વણી તેમા સ્ટફિંગ ભરી પોટલી વળી લ્યો

  3. 3

    સ્ટફિંગ ભરેલી પોટલી ને સ્ટીમ કરી લ્યો.......30 મીનટ પછી પ્લેટ માં કાઢી સચેઝવન ચૂંટણી અને માયોનેઝ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Sahita
Vidhi Sahita @cook_22569661
પર

Similar Recipes