પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)

#NSD
નેશનલ સેન્ડવિચ ડે ની શુભકામના... સેન્ડવિચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવા માં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે પણ કયારેક અમુક વેજીટેબલ ના ભાવતા હોય અને લંચ બોક્સ મા જો એવી રીતે આપવું હોય ત્યારે આ સેન્ડવિચ માં ક્રીમચીસ હોવાથી એમાં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રિલ નથી કરી કાચી પણ ખૂબ ટેસ્ટી લાગે છે.
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSD
નેશનલ સેન્ડવિચ ડે ની શુભકામના... સેન્ડવિચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવા માં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે પણ કયારેક અમુક વેજીટેબલ ના ભાવતા હોય અને લંચ બોક્સ મા જો એવી રીતે આપવું હોય ત્યારે આ સેન્ડવિચ માં ક્રીમચીસ હોવાથી એમાં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રિલ નથી કરી કાચી પણ ખૂબ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર અને બીટ ને છીણી લો અને કોબીજ ને જીની સમારી લો
- 2
હવે મોલ્દ વડે બ્રેડ ની સ્લાઈસ મા સ્ટાર, હાર્ટ, ફ્લાવર નો આકાર આપવો.
- 3
હવે ઍક બોલ મા પનીર, ક્રીમ ચીઝ, મરી પાઉડર, મીઠું સ્વાદાનુસાર, ચીલી ફ્લેક્સ, ચીલી સોસ, બીટ છીણેલું નાખી મિશ્રણ તૈયાર કરો.
- 4
બ્રેડ ની ઍક સ્લાઈસ લઈ ઉપર બટર લગાવી તૈયાર બીટ નું ગુલાબી રંગ નું મિશ્રણ લગાવો અને ઉપર હાર્ટ આકાર મા કાપેલી સ્લાઈસ મુકો.
- 5
હવે એ જ રીતે ગાજર નું અને કોબીજ નું મિશ્રણ પણ બનાવી લેવું અને બ્રેડ પર લગાવવું.
- 6
તેજ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી ને ઈચ્છા મુજબ ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
ચીલી પનીર ટોસ્ટ સેન્ડવીચ (Chilli Paneer Toast Sandwich Recipe In Gujarati)
#NSDઆજે નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે મેં એક અલગ અને ટેસ્ટી સેન્ડવીચ બનાવી છે charmi jobanputra -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
નેશનલ સેન્ડવિચ ડે પર મારા ઘર માં બધા ની ફેવરિટ રશિયન સેન્ડવિચ# સેન્ડવિચ ચેલેન્જ #NSD Nisha Shah -
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NFRTea time માટે બેસ્ટ..લંચ બોક્સ માં કે જોબ પર થી આવીને ફટાફટ ક્વિક બાઈટ કરવું હોય તો ઘરે વેજીટેબલ તો હોય જ એટલે જલ્દી થઈ જાય.બાળકો માટે પણ ઉત્તમ.. Sangita Vyas -
-
પીન વિલ સેન્ડવીચ(Pin wheel Sandwich Recipe inGujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ડે નિમિત્તે વેજ સેન્ડવીચ બનાવેલી છે Ramaben Joshi -
-
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
બોમ્બે & આલૂ મટર ટોસ્ટ સેન્ડવીચ (Bombay Sandwich & Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ડે નિમિત્તે મેં બોમ્બે ગ્રીલ સેન્ડવીચ અને આલુમટર ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. Archana Thakkar -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
ટેસ્ટી મજેદાર વેજ મેયોનીઝ સેન્ડવીચ (Mayo Sandwich recipe in Gujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ચેલેન્જ ડે Ramaben Joshi -
-
-
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
બની સેન્ડવીચ (Bunny Sandwich Recipe In Gujarati)
#NSD૩ નવેમ્બર એ નેશનલ સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અમેરિકામાં સેન્ડવિચને ખુબ જ પોપ્યુલર લંચ માનવા માં આવે છે. જોકે હવે ઇન્ડિયામાં પણ એટલો જ પોપ્યુલર છે. Nilam patel -
વેજ. ચીઝ રીંગ (Veg Cheese Ring Recipe in Gujarati)
આ ડીશ મેં પહેલી વાર જ ખાધી છે. મારી બર્થ ડે ના દિવસે જ મેં આ ડીશ ડીનર માં બનાવી હતી. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો.#માઇઇબુક#પોસ્ટ૨૯ Charmi Shah -
કાકડી ટમેટાની સેન્ડવીચ (Cucumber Tomato Sandwich Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપીWeek1#SN1#Vasantmasala#aaynacookeryclubકાકડી ટામેટાં ની સેન્ડવીચ 🥪નાના મોટા બધાને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે . તો આજે મેં કાકડી ટમેટાની કાચી સેન્ડવીચ બનાવી .જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . રવિવારે breakfast and lunch મોડુ કર્યુ હોય એટલે ડિનરમાં બોવ ભૂખ ન હોય તો આ સેન્ડવીચ ચાલે . આ સેન્ડવીચ ખૂબ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ પણ બની જાય છે . અને આ બહાને નાનાછોકરાઓ કાકડી અને ટામેટાં પણ ખાઈ લે છે જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ સેન્ડવીચ છોકરાઓને લંચ બોક્સ મા પણ આપી શકાય છે . Sonal Modha -
-
મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Chineseમન્ચુરિયન મારુ ફેવરિટ છે જ્યારે મન્ચુરિયન બનાવું ત્યારે આ સેન્ડવિચ બનાવું છું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
પનીર સેન્ડવિચ (Paneer Sandwich Recipe In Gujarati)
Quick bite માં જો કાઈ બનાવવાનું યાદ આવે તો એ સેન્ડવિચ છે...પછી એ સિમ્પલ ટામેટા કાકડી ની હોય કે ટોસ્ટેડ ચીઝ ની હોય..આજે મે પનીર ની સેન્ડવિચ બનાવી છે તે પણ ઝટપટ બની જાય છે..સાથે બ્રાઉન બ્રેડ નો use કર્યો છે એટલે fully Healthy.. Sangita Vyas -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#FD આ સેન્ડવીચ મારી અને મારી ફ્રેન્ડ ની feavrouite રેસીપી છે.અમે જ્યારે મળતા ત્યારે બનાવતા . આ એકદમ સિમ્પલ પણ બહુ ટેસ્ટી રેસીપી છે. Chintal Kashiwala Shah
More Recipes
ટિપ્પણીઓ (18)