પાલક પોહા કટલેટ (Palak poha cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ધોએલી પાલક સમારેલી લો તેમા ૧૦ મિનીટ સુધી પલાળી રાખેલા પોહા લો બાફેલા બટેકા મેશ કરી નાખો
- 2
પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ, લાલ મરચુ, હળદર, ધાણાજીરું,મીઠું, લીંબુ,કોથમીર,નાખી બધુ બરાબર મિક્સ કરો પછી ગોળ આકાર માં વાળી લો
- 3
એક પેન માં તેલ ગરમ કરો તેમાં કટલેટ તળી લો બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો અને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પૌવા ની કટલેટ (Palak Pauva Cutlet Recipe In Gujarati)
#COOKPAD#COOKPADGUJRATI#COOKPADINDIA Jigna Patel -
-
આલુ પોહા કટલેસ (Aalu poha cutlets Recipe in Gujarati)
#ફટાફટ અત્યારે સાંજે શુ બનાવું એ સમજાતું ન હતું. તો બટાકા પોહા ના ઓપસન માં મને કટલેસ બનાવવા નો વિચાર આવ્યો. તો એકદમ અને ખૂબ જ ઓછા ઘટક થી ફટાફટ બનતી કટલેસ બનાવી છે. જે બધા ને ભાવશે. તો તમે પણ ચોક્કસ બનાવો. આલુ પોહા કટલેસ. Krishna Kholiya -
-
બટાકા-કટલેટ(bataka cutlet recipe in gujarati)
#GA4Recipe 2 બટાકાની ખૂબ જ પ્રિય શાકભાજી છે. દરેકને તે ગમે છે. આજે મેં બટાકાની પોહાનું કટલેટ બનાવ્યું છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. Zarna Jariwala -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#winter kitchen challenge#WK1 Varsha Karia I M Crazy About Cooking -
હરિયાળી પોહા (Hariyali Poha Recipe In Gujarati)
#RC4એક હેલ્થી હરિયાળી પોહા ની રેસીપી બતાઉં છું જે ક્વિક અને ટેસ્ટી બને છે Ami Sheth Patel -
-
-
પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
#GA4#Week10Keyword: Cheese/ચીઝ પોહા ચીઝ બોલ્સ ઉપર થી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને ચીઝી😋 લાગે છે.આ starter રેસિપી kids party અથવા kitty parties માટે યુનિક રેસિપી છે. આ બોલ્સ ને તમે અલગ અલગ ડીપ, સોસ, કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો. Kunti Naik -
-
-
બટાકા પોહા (Bataka Poha Recipe In Gujarati)
Sunday special break fast khata,mitha બટાકા પોહા Heena Chandarana -
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા કટલેટ
#Bhavnagarફટાફટ બની જાય છે, બધી વસ્તુ ઘર માં જ મળી જાય એવી છે, મહેમાન આવે તો ઇન્સ્ટન્ટ નાસતો બનાવી શકાય છે... Radhika Nirav Trivedi -
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335616
ટિપ્પણીઓ (8)