પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)

પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સમારી ધોઈ લો પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઇ જાય ત્યારે તેમાં પાલકને એક મિનિટ માટે ઉકાળીને તરત જ ઠંડા પાણીમાં રાખી લો પછી પાલક કોથમીર અને લીંબુનો રસ મિક્સ કરીને તેની પ્યુરી બનાવી લો (પ્યુરી બનાવતી વખતે પાણી એડ કરવું નહીં)
- 2
દાળિયાને મિક્સરમાં પીસીને પાઉડર બનાવી લો. લસણ આદુ અને લીલા મરચાની ઝીણા ક્રશ કરી લો
- 3
પેનમાં એક ટીસ્પૂન તેલ ગરમ કરીને જીરું તતડાવો પછી તેમાં સમારેલા આદુ લસણ મરચાં નાખીને 30 સેકન્ડ માટે સાંતળો પછી તેમાં તૈયાર કરેલી પ્યુરી એડ કરો પછી તેમાં દાળિયા નો પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું અને વસંત ગરમ મસાલો નાખીને મિક્સ કરી લો ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દો
- 4
પનીર ની છીણીને તેમજ મીઠું અને મરી પાઉડર નાખીને તેના બોલ્સ બનાવી લો પાલકના મિશ્રણમાંથી કટોરી બનાવીને તેમાં પનીર બોલ મૂકીને ટિક્કી બનાવી લો આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લો પછી તેને 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો
- 5
નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરીને ટીક્કીને બંને બાજુએથી સરસ સેલો ફ્રાય કરી લો
- 6
તૈયાર છે વસંત મસાલા સ્પેશિયલ રેસીપી પાલક પનીર ટીક્કી વસંત ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને ને તમે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
ક્રિસ્પી પનીર ફિંગર્સ (Crispy Paneer Fingers Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
-
-
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani -
-
-
-
મટર પનીર પેટીસ (Matar Paneer Pattice Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Marthak Jolly -
સોયા વડી 65 (Soya Vadi 65 Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week1#PAYALCOOKPADWORLD#MyRecipe3️⃣1️⃣#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiWeek1 Bhavini Kotak -
-
પાલક રોટી (Palak Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ગોબી 65 (Cauliflower 65 Recipe In Gujarati)
#SN1#week1#Vasantmasala#aaynacookeryclub#starter#spicy#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#cookpadgujrati#cookpadindia Amita Soni -
-
વટાણા પૌઆ ની કટલેસ (Vatana Pauva Cutlet Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Bhavna C. Desai -
મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#MBR3#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati)
#SN1#aaynacookeryclub#STARTER#WEEK1#vasantmasala#FRESH#LILVA#WINTER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Ishita Rindani Mankad -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ (4)