ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો જીણો લોટ લઇ તેમાં મીઠું, ઘી અને જરૂર મુજબ પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. લોટને 15 મિનિટ ટેસ્ટ આપો. હવે તેમાંથી લૂઆ બનાવીને જાડી ભાખરી વણી લો. અને ફોક ની મદદથી કાણા પાડી લો. હવે નોનસ્ટીક પેનમાં ભાખરી શેકી લો.
- 2
હવે કઢાઈમાં બટર મૂકી ને ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરીને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લો.
- 3
હવે એક નોનસ્ટિક પેનમાં થોડું બટર મૂકી શેકેલી ભાખરી મૂકો. અને તેની ઉપર પીઝા સોસ લગાવો. અને ચેરી ટામેટો પાલક બલાનચ કરેલી ડુંગળી કેપ્સીકમ ઓલિવ અલેપીનો મૂકો. ઉપર ચીઝ છીણી લો. અને તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. બે મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી રહેવા દો. અને ગરમ સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
-
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#MRCWeek 13#cookpadindia#cookpadgujaratiમે અહી અલગ ટાઈપ ની ટોપિંગ સાથે પીઝા બનાવ્યા છે અને હોમ મેડ પીઝા સોસ નો ઉપયોગ કર્યો છે.કોર્ન કેપ્સીકમ, પનીર કેપ્સીકમ ટોમેટો અને પનીર કેપ્સીકમ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15337223
ટિપ્પણીઓ