કંટોળાનું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB
Week 13
રાંધવાની સૂચનાઓ
- 1
કંટોળા ને ગોળ પતલા કાપીને તૈયાર કરવા જો બી જાડા હોય તો કાઢી નાખવા.
- 2
એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી તેમા રાઈ જીરુ હિંગનો વઘાર કરી કંટોલા ઉમેરવા ત્યારબાદ તેમાં હળદર,મરચુ, મીઠું ઉમેરી બધુ મિક્સ કરવુ હવે તેમા થોડુ પાણી ઉમેરી ચડવા દેવુ કંટોલા ચડી જાય બાદ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કંટોલા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13મારા ઘરમાં કંટોલા સૌને પ્રિય છે. Sonal Modi -
-
-
-
-
-
-
-
પાપડ નુ શાક (Papad Shak Recipe in Gujarati)
#GA4 #Week 23# post 1મારી ફ્રેન્ડ પાસે થી સિખેલી અને તરત બનતી અને ટેસ્ટી લાગતી Smruti Shah -
-
-
-
-
-
-
કંકોડા કાજૂ ના શાક અને જુવાર ના રોટલા (Kantola Kaju Shak Recipe In Gujarati)
#MRC#cooksnape recipe#EB#Week 13 kakodaGreen recipeકંકોડા કારેલા ની એક પ્રજાતિ છે જે વન કારેલા ના નામ થી પણ જણીતી છે.બરસાતી સીજન મા જ મળે છે .. કાજૂ કંકોડા ના શાક અને જૂવાર ના રોટલા શુદ્ઘ સાત્વિક ભોજન. માનસુન મા ખાવાની મજા કઈ ઔર છે. Saroj Shah -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
-
-
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15362096
ટિપ્પણીઓ