રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં તેલ અને મીઠું નાખી ભાખરીનું કડક લોટ બાંધો પછી દસ મિનિટ રેસ્ટ આપી અને ભાખરી તૈયાર કરવી
- 2
એક બાઉલમાં સમારેલા કેપ્સિકમ ડુંગળી અને ટામેટા નાખી તેમાં chili flakes oregano રેડ ચીલી સોસ ટોમેટો સોસ પીઝા સોસ નાખી સ્ટફિંગ તૈયાર કરવું
- 3
પછી ભાખરી ઉપર બટર લગાવી પીઝા સોસ લગાવી સ્ટફિંગ પાથરી તેની ઉપર ચીઝ ખમણી અને તેને નોનસ્ટીક પેનમાં અથવા તો ઓવન માં એકથી બે મિનિટ માટે શેકી લેવું ચીઝ મેલ્ટ થઈ જાય એટલે બહાર કાઢી તેને ગરમ ગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Healthy પીઝા છે..મેંદા ના લોટ કરતા ઘઉં ના જાડા લોટ માથી પીઝા કરશું તો ભરપુર પ્રમાણ માં ફાઈબર મળશે અને નાના મોટા સૌને ભાવશે.. Sangita Vyas -
-
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15354819
ટિપ્પણીઓ (2)