ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)

#EB
#Week13
#Cookpadindia
#Cookpadgujarati
મેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.
ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો.
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB
#Week13
#Cookpadindia
#Cookpadgujarati
મેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.
ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો કકરો લોટ અને ઝીણો લોટ મિક્સ કરવા. લોટ માં મીઠું, મિક્સ હર્બ, તલ, ઘી ઉમેરી મિક્સ કરવા.
- 2
લોટ માં મલાઈ તથા બેકીંગ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવા. પછી થોડું થોડું દૂધ ઉમેરી ભાખરીનો કઠણ લોટ બાંધવો. લોટ બાંધીને ૧૦ મિનીટ ઢાંકીને રાખવો.
- 3
હવે લોટ ને બરાબર મસળવો. તેના લુઆ કરવા. નાની ભાખરી વણવી અને એના પર ફોર્કની મદદ થી કાંણા કરવા.
- 4
ગેસ ચાલુ કરી નોન સ્ટીક પેન મૂકવો. વણેલી ભાખરી બંને બાજુ શેકવી. બધી ભાખરી બંને બાજુ શેકીને બાજુ માં રાખવી.
- 5
પછી શેકેલી ભાખરી પર પીઝા સોસ લગાવવો. તેના પર બધા કાપેલા શાકભાજી મૂકવાં.. તેના પર પનીર ના ટુકડા મૂકવા. તેના પર ચીઝ છીણી ને શાક પર ફેલાવવુ. તેના ઉપર ચીલી ફલૈકસ, ઓરેગાનો અને મિક્સ હર્બ ઉમેરો. હવે ભાખરી પીઝા નોન સ્ટીક પેન મૂકવો અને ચીઝ ઓગળે ત્યા સુધી ઢાંકીને રાખવો.
- 6
ચીઝ મેલ્ટ થાય પછી ભાખરી પીઝા ગેસ પરથી નીચે કાઢી ગરમ ગરમ સર્વ કરવા.
- 7
ભાખરી પીઝા ને ચીઝ મેલ્ટ થાય એટલે ડીશ મા કાઢી ગરમ ગરમ સર્વ કરવુ.
- 8
હું આશા રાખીશ કે તમે પણ બનાવો અને આ વિશે તમારો અભિપ્રાય જરૂરથી આપો. 🙏
Similar Recipes
-
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13સામાન્ય રીતે આપણે ઘઉં ના જાડા કે પાતળા લોટ માં થી ભાખરી બનાવતા હોયે પણ મેં આજે તેમાં મકાઈ અને જાર નો લોટ પણ ઉમેરી એક હેલ્ધી રીતે બનાવી છે જેમાં ચીઝ પીઝા સોસ અને ડુંગળી કેપ્સિકમ ઉમેરી ભાખરી પીઝા બનાવ્યા છે Dipal Parmar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizzaઆ પીઝા મે ઘઉં ના લોટ થી બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને વિધાઉટ ઓવન બનાવ્યા છે Dipti Patel -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ઇંડિયન અને આમ કહેવાય તો કઠિયાવાડી રૂપ છે. ધઉં ના કરકરા લોટ માં થી બનેલી ભાખરી ઉપર જાતજાતના શાક, સોસ અને ચીઝ નાં ઉપયોગ થી એક્દમ મનપસંદ વાનગી બને છે જે રેગ્યુલર મેંદા નાં રોટલા કરતા એક સરળ અને ઘરે જ બની શકે એવો સ્વાસ્થ્યવર્ધક પ્રયોગ છે. Dhaval Chauhan -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે. Disha Prashant Chavda -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ભાખરી ચીઝ પીઝા (Bhakhari Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17.મારી બેબી ને પીઝા ખુબ જ ભાવે.એટલે મેં અલગ બનાવ્યા ભાખરી ચીઝ પીઝા.ખુબ જ સરસ બન્યા. SNeha Barot -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ સાંભળી બધાના મોમાં 😋 આવી જાય છે.પીઝા મેંદાના લોટમાંથી બને છે. પણ આજે આપણે એકદમ યમી એવા ભાખરી પીઝા તૈયાર કરીએ. જેથી બાળકોની તંદુરસ્તી માં વાંધો ન આવે. Pinky bhuptani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBભાખરી પીઝા એટલે મારા બાળપણ ની યાદો- જ્યારે ભારત માં પીઝાની શરુઆત થઇ હતી ત્યારે મારા મમ્મી ભાખરી ના પીઝા બનાવતા, કારણ કે એક તો રોટલો મેંદા મે હોય એટલે બાળકો ને પચે નહી એ બીક બીજું કે પીઝા રોટલા મા કદાચ ઇંડા હોય તો??? ચુસ્ત વૈષ્ણવ એટલે એ તો પેલા જોવાનું હોય,,તો આ રીતે અમે ભાખરી પીઝા જ ખાધેલા મેંદા ના પીઝા કરતા મીઠા તો ભાખરી ના જ લાગે. Bhavisha Hirapara -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#MRCWeek 13#cookpadindia#cookpadgujaratiમે અહી અલગ ટાઈપ ની ટોપિંગ સાથે પીઝા બનાવ્યા છે અને હોમ મેડ પીઝા સોસ નો ઉપયોગ કર્યો છે.કોર્ન કેપ્સીકમ, પનીર કેપ્સીકમ ટોમેટો અને પનીર કેપ્સીકમ. Mitali Chavda (Mitali Darshan Vala) -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#Week13ફાસ્ટ ફૂડ નું નામ આવે તો સૌ પ્રથમ નામ પીઝા અને બગૅર આવે... પીઝા સૌથી લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે..જે નાના થી લઈને મોટા દરેક માં ખૂબ જ લોકપ્રિય છે..મુખ્યત્વે પીઝા બેઝ અને ચીઝ સાથે વ્યક્તિ પોતાના રસ પ્રમાણે ટોપીંગ માં વિવિધ વિકલ્પો નો ઉપયોગ કરીને અનેક પીઝા ની વેરાયટી બનાવી શકે છે...😍પીઝા નો સૌ પ્રથમ આવિષ્કાર ઈટલી માં થયો હતો..૧૮ વી સદીમાં જ્યારે રાજા અમ્બર્ટો અને રાની માગૅરિટા ઈટલી આવ્યા હતા ત્યારે તેમને રાફેલ નામ ના પીઝા વિક્રેતા તરફ થી ત્રણ પીઝા પીરસવામાં આવ્યા હતા..તેમાં થી એક પીઝા ના ટોપીંગ પર ટામેટા, ચીઝ, નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે રાની માગૅરિટા ને ખૂબ જ પસંદ આવ્યો હતો...ત્યાર થી તે માગૅરિટા ના નામે ખૂબ જ લોકપ્રિય બન્યો..પીઝા નો સમાવેશ જંકફૂડ માં થાય છે..🍕રોજે રોજ તેને ખાવા નું પરવડે નહીં કેમ કે તેનો બેઝ બનાવામાં મેંદો અને યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે..હવે ઘરે જ પીઝા બનાવવા નું ખૂબ જ આસાન થઈ ગયું છે..ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે આપણે મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ..અને આપણે આપણા મનપસંદ ટોપીંગ ,ચીઝ,સોસ સાથે બનાવી શકાય છે..જે ખૂબ જ હેલ્થી રહે છે.. મેં અંહી ભાખરી પીઝા બનાવ્યા છે...તો ચાલો રીત જોઇશું...🤗 Nirali Prajapati -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
પીઝા (Pizza Recipe in Gujarati)
#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Chandni Dave -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#LOભાખરી વધે તો તેનો બેસ્ટ ઉપયોગ એટલે ભાખરી પીઝા😋😋 Dr. Pushpa Dixit -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in gujarati)
#NoOvenBakingનો yeast નો ઓવેન બેકિંગ રેસિપિ જે શેફ નેહા એ શીખવ્યા મુજબ મેં એમની recipe બનાવવાનો પ્રયત્ન કર્યો... સરસ બન્યા પીઝા.. Kshama Himesh Upadhyay -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai
More Recipes
ટિપ્પણીઓ (9)