સુખડી (Sukhdi Recipe In Gujarati)

Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150

આ સુખડી મેં મારા મમ્મી પાસેથી શીખી છે.
જો કે એમના જેવી સ્વાદિષ્ટ તમારા થી ન બને પણ મેં મારી ટ્રાય કરી છે.. અને મારી ફેવરીટ પણ છે સુખડી🥰 #કૂકબુક

સુખડી (Sukhdi Recipe In Gujarati)

આ સુખડી મેં મારા મમ્મી પાસેથી શીખી છે.
જો કે એમના જેવી સ્વાદિષ્ટ તમારા થી ન બને પણ મેં મારી ટ્રાય કરી છે.. અને મારી ફેવરીટ પણ છે સુખડી🥰 #કૂકબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
4-5 લોકો  માટે
  1. 1-1/2વાટકો ઘી
  2. 1વાટકો ઘઉંનો લોટ
  3. 1/3વાટકો ગોળ
  4. 1 ચમચીઇલાયચી જાયફળનો ભૂકો
  5. જરૂર મુજબ બદામ કાજુ
  6. ટોપરા નો ભૂકો ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ ઘીને એક કડાઈમાં ગરમ કરો. તેમાં ઘઉનો લોટ નાખીને તેને શેકવું, લોટમાં જાળી પડે ત્યાં સુધી શેકવું.

  2. 2

    લોટ શેકાઈ. જાય એટલે કઢાઈને ગેસ પરથી ઉતારી અને તેમાં ગોળ મિક્સ કરો. પછી તેને એક થાળીમાં પાથરી દેવું.

  3. 3

    હવે તેના ઉપર ઇલાયચી જાયફળ ટોપરા નો ભૂકો અને બદામ કાજુ નાખીને ડેકોરેશન કરવું(અગર ઉપર ન નાખવું હોય તો ઇલાયચી જાયફળ અને ડ્રાયફ્રૂટ ને ગોળ નાખી એ ત્યારે પણ નાખી શકાય જેનાથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય).... ત્યારબાદ તેના પીસ પાડવા અને ગરમાગરમ સુખડી તૈયાર છે સર્વ કરવા માટે... 😍😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
પર

Similar Recipes