કેળાં વેફર

khyati rughani
khyati rughani @cook_25414112
ગાંધીધામ

#GA4
#week2

વેફર લગભગ બધાની ફેવરીટ હોય જ છે.આજે મેં પણ કેળા ની વેફર બનાવેલ છે.જે બનાવવી પણ સરળ છે અને સૂકા નાસ્તા તરીકે સ્ટોર પણ કરી શકી એ છીઅે.

કેળાં વેફર

#GA4
#week2

વેફર લગભગ બધાની ફેવરીટ હોય જ છે.આજે મેં પણ કેળા ની વેફર બનાવેલ છે.જે બનાવવી પણ સરળ છે અને સૂકા નાસ્તા તરીકે સ્ટોર પણ કરી શકી એ છીઅે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

આશરે ૨૫-૩૦મિનીટ
  1. 1 કિલોકાચા કેળાં
  2. તેલ
  3. મરી પાઉડર
  4. મીઠું

રાંધવાની સૂચનાઓ

આશરે ૨૫-૩૦મિનીટ
  1. 1

    કાચા કેળા ની વેફર બનાવવા માટે કાચા કેળા લ‌ઈલો.

  2. 2

    ત્યાર બાદ કેળા ની પતલી છાલ કાઢી લો.

  3. 3

    હવે ગોળ અથવા લાંબી ચી‌પસ જે આકાર ની કરવી હોય તે મુજબ ખમણી લો.

  4. 4

    વેફર ખમણી લીધા બાદ ગરમ મુકેલ તેલ માં તળી લો.તેલ સરખું ગરમ થયા બાદ જ વેફર તળવી જેથી તરતજ તળાઈને બહાર આવી જશે.

  5. 5

    તળેલી વેફર ને થાળી માં લઇ તેના પર મીઠું અને મરી પાઉડર ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

Similar Recipes