ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીજીણો ઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ નું મોણ
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. પીઝા સોસ
  5. 1 પેકેટ બટર
  6. 1 પેકેટ ચીઝ
  7. ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  8. 1 નંગકાંદા ની સ્લાઈસ
  9. 2 નંગટામેટાં
  10. મેક્રોની પાસ્તા બાફીને રાખવા
  11. 1 નંગકેપ્સિકમ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો જીણો લોટ મોણ અને મીઠુ નાખી ને બાંધવો. હવે વણી ને તેમાં કાંટા ચમચી થી પુશ કરવું. જેથી મસ્ત ડિઝાઇન થશે.

  2. 2

    ભાખરી ને નોનસ્ટિક તવી માં જ શેકવી જેથી દાજ ણ પડે.

  3. 3

    હવે ભાખરી ઉતરે એટલે હવે તેના પર બટર લગાવી અને તેના પર પીઝા સોસ લગાવીશુ.

  4. 4

    હવે તેના પર મેક્રોની પાસ્તા, ટામેટાં, કાંદા, કેપ્સિકમ, ચીઝ અને ગાર્નિશ માટે ધાણાભાજી છાંટી ને નોનસ્ટિક કડાઈ માં ઢાંકી ને 3થી 4 મિનિટ ધીમી આંચ પર રાખીશુ.

  5. 5

    હવે ઉતારીને તેના પર ટોમેટો સોસ અને ચીલી ફ્લેક્સ છાંટી અને ગરમ ગરમ સર્વ કરીએ.

  6. 6

    તો રેડી છે ભાખરી પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes