ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી હલાવી પાણી થી ભાખરી નો લોટ બાંધવો મનગમતી નાની,મોટી ભાખરી વણો
- 2
તવી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં ભાખરી ધીમા તાપે સેકો બંને બાજુ સેકાઈ જાય એટલે ઉપર પીઝાસોસ ચોપડો તેની ઉપર ચીઝ નાખી ડુંગળી,કેપ્સિકમ, કોર્ન નાખો ઉપર ઓરે ગનો અને ચીલી ફ્લેક્સ નાખી બટર મૂકી ઉપર સેજ બટર મૂકી ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવા
- 3
ચીઝ મેલ્ટ થાય એટલે ઉતારી લેવા સોસ સાથે સર્વ કરવા હજી ઉપર ચીઝ ખમણી ને નાખી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ. ભાખરી પીઝા (Veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પિઝા (Bhakhri Pizza recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15340595
ટિપ્પણીઓ