ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ગુવાર, બટાકા ને ધોઈ લો
- 2
હવે એક કૂકર માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, જીરું, મીઠો લીમડો, લસણ આદુ ની પેસ્ટ નાખીને વઘાર કરો
- 3
વઘાર કરીને તેમાં બટાકા અને ગુવાર નાંખી ને સરસ રીતે મિક્સ કરીને ને તેમાં બધાં મસાલા નાખી ને બરાબર મિક્સ કરીને ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી ને ૨ સીટી વગાડી લો તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાનું આચરી ગુવાર બટાકા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા કરેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#WEEK6છાલ સહિત ભરેલા કરેલા નું શાક Deepika Jagetiya -
કેર સાંગરી નું શાક (Ker Sangari Shak Recipe In Gujarati)
#Famઆ શાક મારા અને મારી ફેમીલી માટે સ્પેશિયલ છે.કેર સાંગરી મારવાડી લોકો માટે ખૂબ જ મહત્વનું છે.આ શાક ને રાજસ્થાની ભાષા માં કહું તો શાહી શાક કેવાય જે ગણતરી ના પ્રસંગો માં જ બને છે.આ શાક શુકન નું શાક કેવાય એટલે લગ્ન પ્રસંગે ખાસ બને .કેર એટલે સુકેલા કેરડાઅને સાંગરી એટલે કેર ના ઝાડ પર થતી ફળી જેમ ચોળી અને ગુવાર હોય એવી ફળી.માર્કેટ માં આ વસ્તુ 800₹ કિલો ના ભાવે મળે છે . Deepika Jagetiya -
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek5 સવારની રૂટિન થાળી ઉનાળામાં રાઇતું ને કેરી ની મજા માણો. HEMA OZA -
કોલા નું શાક (Pumpkin Sahk Recipe In Gujarati)
#AM3કોળું આમતો ઘણી વસ્તુ બને છે પણ મે શાક બનાવ્યું છેજે બહુ જ જલ્દી થી બની જાય છે Deepika Jagetiya -
-
બોર નું શાક (Bor shak recipe in Gujarati)
#MAમાં, કે મમ્મી,કે મોમ કહેવાય તો એકજઅમે નાના હતા ત્યારે બોર બહુ ભાવતા પણ એક વખતે મારી મમ્મી એ બોર નું શાક બનાવ્યું હતું એ સ્વાદ આજેપણ યાદ આવે જ્યારે બોર આવ્યા હતા ત્યારે આ શાક પાછું મમ્મી જોડે શીખી .અદ્દલ એ જ સ્વાદબોર આમતો ઘણી બધી જાત ના હોય છે પણ મે ખાટ્ટા મીઠ્ઠા બોર નું શાક બનાવ્યું છે અને ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે Deepika Jagetiya -
-
ગવાર નું મસાલા શાક (Gavar Masala Shak Recipe In Gujarati)
#EBWeek 5ગવાર મસાલા શાક બનાવની રીત અલગ છે. ગોવાર ને વરાળ પર બાફી તેનો વઘાર કરી તેમા આદુ, લસણ, મરચાં ની પેસ્ટ બધા મસાલા નાખી બનાવા માં આવે છે. Archana Parmar -
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
આ શાક માં લસણ નાખવું જોઈએ જેથી તે વાયુ કરતું નથી અને રેસાવાળું હોવાથી પાચન માટે ગુણકારી છે.#EB#Week5Post 2 Dipika Suthar -
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15120593
ટિપ્પણીઓ (2)