ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામપરવળ
  2. 1 ટેબલ સ્પૂનતલ
  3. 2 ટેબલ સ્પૂનકોપરાનું છીણ
  4. 2 ટેબલ સ્પૂનશેકેલી મગફળી નો ભૂકો
  5. 1 ચમચીવરિયાળી
  6. 1/2 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીહળદર
  8. 2 ચમચીધાણા જીરું પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદઅનુસાર
  11. 1ચમચો તેલ
  12. 1 ચમચીઆમચૂર પાઉડર
  13. 1 ચમચીખાંડ
  14. 1 ટેબલ સ્પૂનબેસન
  15. 1/2 સ્પૂનજીરું
  16. 1 ચમચીઆઉ લસણ અને લીલા મરચાની પેસ્ટ
  17. 2 ચમચીલીલા ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    એક કઢાઈ માં તેલ મુકી જીરું નો વઘાર કરી બેસન શેકી તેમાં ઉપર આપેલી સામગ્રી શેકી લેવી. ગેસ પરથી ઉતારી એક બાઊલ માં કાઢી લેવું..

  2. 2

    પછી પરવળ ધોઇને છાલ કાઢી કાપા પાડીને તેમાં થી માવો કાઢી લઇ બી કાઢી નાખવા અને કુમળા માવા ને વાટી લઈ બાજુપર રાખવા.

  3. 3

    ઍક કઢાઈ મા પરવળ નો વાટે લો માવો શેકી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવી.તૈયાર કરેલો મસાલો મિક્સ કરી (છિનેલુ પનીર નાખવું હોય તો) લીલા ધાણા ઝીણા સમરી ઉમેરવા.આ બધું પરવળ મા ભરવું

  4. 4

    કુકરમાં તેલ મુકી ધીમી આંચ પર 2 મિનિટ પરવળ શેકવા,પછી 1/2 કપ પાણી ઉમેરી કુકર બંધ કરી કુકરણી 1 સીટી વગાડવી.

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

Similar Recipes