પરવળ નું ભરેલું શાક(Parval Bharelu Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
પરવળ નું ભરેલું શાક(Parval Bharelu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પવન ને ધોઈ છાલ કાઢી કાપી લો. એક ડીશમાં બેસન લો. પછી તેમાં મરચું ધાણાજીરુ અને હળદર નાખી મિક્સ કરી લો. હવે તેમાં મીઠું નાખો. થોડા ધાણા ઉમેરો.
- 2
હવે બેસનનો મિશ્રણ તૈયાર કરી લો. હવે આ બેસન નું મિક્ષણને પર્વર ની અંદર ભરી લો. હવે એક પેનમાં તેલ મૂકો.
- 3
તેલ ગરમ થાય પછી તેમાં રાઇ જીરૂ અને હિંગ નાખો. પછી તેમાં ટામેટાં ઉમેરી બે મિનિટ માટે ચઢવા દો. હવે તેમાં પડવા ઉમેરી ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને ચડવા દો. તો તૈયાર છે પર્વર નું ભરેલું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરવળ નું ભરેલું શાક(Parval Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week26 પરવળ ખુબજ ગુણકારી છે Kajal Rajpara -
-
-
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 2 પરવળનું શાક બાળકો તથા યંગ જનરેશન ખાતા નથી એટલે મેન એમાં નવું વર્ઝન આપી બાફેલા બટાકા નું પૂરણ ભરી અને મેં તેનું શાક બનાવ્યું છે એટલે એનો સ્વાદ આમ બટાકા વડા જેવો જ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
પરવળ નુ ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#RC4પરવળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, ભરેલા શાક નોસ્વાદ અલગ જ હોય છે Pinal Patel -
પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)
#GA4 #Week26પરવળ ન્યુટ્રીશન વાળું શાક છે તેની ઘી ખાવા બરાબર સરખામણી થાય છે Saurabh Shah -
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval bataka shak recipe in Gujarati)
#SVC#RB3સમર વેજીટેબલ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek2 પરવળ ઘણાં જ પૌષ્ટિક છે...તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉંચા પ્રમાણમાં હોય છે...વિટામિન A અને C ભરપૂર હોવાથી એજિંગ પ્રોસેસ ને સ્લો કરે છે...હિમોગ્લોબીન થી ભરપૂર છે... Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14726313
ટિપ્પણીઓ (3)