ભરેલા પરવળનું શાક (Stuffed Parval Shak Recipe in Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

ભરેલા પરવળનું શાક (Stuffed Parval Shak Recipe in Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 7-8 નંગપરવળ
  2. 3 ચમચીચણા નો લોટ શેકેલો
  3. 2 ચમચીધાણા જીરું
  4. 2 ચમચીમરચું
  5. 1 ચમચીગોળ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 8-10 ચમચીતેલ
  8. 1 ચમચીશીંગ નો ભૂકો
  9. 1 ચમચીતલ
  10. 1/2હળદર
  11. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પરવળ છોલીને આડો કાપો પાડો એક પ્લેટ માં ચણા નો લોટ તથા ઉપર મુજબ મસાલા મિક્સ કરી બે ચમચી તેલ ઉમેરી હલાવી પરવળ ભરી લ્યો.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ થાય એટલે તેમાં હિંગ નાખી પરવળ વધારો ધીમા તાપે ઢાંકી ને થવા દયો

  3. 3

    પાચ થી સાત મિનિટ પછી ચેક કરસુ તો પરવળ થઈ ગયા હશે

  4. 4

    તૈયાર છે ભરેલા પરવળ નું ટેસ્ટી શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes