પપૈયા નું જ્યુસ (Papaya Juice Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Ferrari recipe

પપૈયા નું જ્યુસ (Papaya Juice Recipe In Gujarati)

#ff1
#non fried Ferrari recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ પાકુ પપૈયુ સમારેલું
  2. ૨ ચમચીખાંડ
  3. ટુકડાબરફના
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    મિક્સર જારમાં સમારેલું પાકું પપૈયું, ખાંડ,બરફના ટુકડા નાખી ક્રશ કરી લો.

  2. 2

    હવે એક બાઉલમાં જ્યૂસને ગરણી વડે ગાળી લેવું.

  3. 3

    તૈયાર છે પાકા પપૈયાનો જ્યુસ. તેને સર્વિંગ બાઉલમાં લઇ બરફના ટુકડા અને પાકા પપૈયાં ના પીસ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes