ફરાળી સૂરણનો મઠો (Farali Suran Matho Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Ferrari recipe

ફરાળી સૂરણનો મઠો (Farali Suran Matho Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ff1
#non fried Ferrari recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 250 ગ્રામ સુરણ
  2. 500 ગ્રામદહીં
  3. ૧ નંગલીલું મરચું કાપેલું
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સૂરણને છોલીને પાણીથી ધોઈ કુકરમા ટુકડા કરીને બે સીટી વગાડી બાફી લેવું.

  2. 2

    કૂકર ઠંડું પડે પછી તેને એક બાઉલમાં મેસ કરો. પછી તેમાં વલોયેલું દહીં, ખાંડ,મીઠું, શેકેલા જીરાનો પાઉડર,લીલા મરચા કટ કરેલા એડ કરી બધું બરાબર હલાવો.

  3. 3

    હવે તૈયાર છે ફરાળી સુરન નો મઠો. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes