ઇન્સ્ટન્ટ  માવા (Instant Mawa Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Ferrari recipe

ઇન્સ્ટન્ટ  માવા (Instant Mawa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ff1
#non fried Ferrari recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. ૨ ચમચીઘી
  2. 1/2 કપ દૂધ
  3. 1/2 કપ દૂધ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી દો. હવે એક પેનમાં ઘી અને દૂધ ઉમેરી ધીમા તાપે ઉકળવા દો.

  2. 2

    દૂધ થોડું ઉકરે એટલે તેમાં દૂધનો પાઉડર ઉમેરી હલાવતા રહો. દૂધ બધુ બળી જાય અને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરો. માવા ને થોડું ઠંડુ થવા દો. પછી ફ્રિજમાં એક કલાક સેટ થવા મૂકી દો.

  3. 3

    તૈયાર છે ઇન્સ્ટન્ટ માવો તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes