ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Ferrari recipe

ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)

#ff1
#non fried Ferrari recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 વાડકીરાજગરાનો લોટ
  2. 1બાફેલુ બટાકુ
  3. 1 ચમચીતેલ મોણ માટે
  4. 1/2 ચમચી મરી પાઉડર
  5. 1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર
  6. સ્વાદ મુજબ સિંધવ મીઠું
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં બાફેલા બટાકાને છોલી તેને છીણી લેવા. પછી તેમાં રાજગરાના લોટ મીઠું શેકેલા જીરાનો પાઉડર મરી પાઉડર અને તેલ નાખી પૂરી માટે કઠણ લોટ બાંધો.

  2. 2

    લોટને મસળી લુવા પાડી દો બે પ્લાસ્ટિક શીટ વચ્ચે લુઓ મૂકી વેલણથી પૂરી વણી લો.

  3. 3

    કઢાઈમાં તેલ ગરમ કરી પૂરીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો. પછી એક પ્લેટમાં લઈ લો.

  4. 4

    એક સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ પૂરી, શ્રીખંડ,બટાકા ની સુકી ભાજી, ફરાળી ચેવડા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes