ગુલાબ ફ્લેવર ટોપરા નો મોદક (Rose Flavour Coconut Modak Recipe In Gujarati)

Mer Anjali
Mer Anjali @meranjali
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 કપજીણું ટોપરું
  2. 1 કપદૂઘ
  3. 1 કપખાંડ
  4. 2 ચમચીઘી
  5. 4 નંગઇલાયચી
  6. 1/4 ડ્રોપરોઝ સિરપ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર લોયું મૂકી ને તેમાં 2 ચમચી ઘી મૂકી દો અને તેમાં 2 કપ ટોપરું ઉમેરો અને ઘી મા મિક્સ થાઈ ત્યાં સુધી ચલાવ તા રહો.

  2. 2

    ત્યાર બાદ તેમાં દૂઘ ઉમેરો અને મિક્સ થાઈ ત્યાં સુધી ચાવતા રહો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ખાંડ અને ઇલાયચી નો પાઉડર ઉમેરો અને મિક્સ કરી લો. ખાંડ નું પાણી થશે.

  4. 4

    ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી ચાવતા રહો. લોયા મા ઘટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં રોઝ સિરાપ ઉમેરો અને તેને ઠંડુ થવા દો.

  5. 5

    ઠંડુ થયાં બાદ તેના મોદક વાળી લો.

  6. 6

    લો આપડા શ્રાવણ માસ મા ફરાળ મા ખાવા માટે સ્વાદિષ્ટ મોદક તૈયાર છે.

  7. 7

    ગણેશજી ને ટોપરા ના મોદક ખુબજ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mer Anjali
Mer Anjali @meranjali
પર

Similar Recipes