રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ રવો, ચણા નો લોટ, ચોખા નો લોટ, દહીં મિક્સ કરી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેમાં બધા મસાલા મિક્સ કરી ને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે આ મિશ્રણ માં છીણેલી દૂધી અને ખાવાનો સોડા એડ કરી બરાબર હલાવી ને મિક્સ કરી લો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, તલ, મેથી, લાલ મરચું નો વઘાર કરી હાંડવા નું ખીરું નાંખી ને ઢાંકી ને કુક થવા દો. ગેસ ધીમો રાખવો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ રવા હાંડવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedjainrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek14રવા નો હાંડવો બનાવવો સરળ હોય છે, તેમાં વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15385962
ટિપ્પણીઓ