ફરાળી બાસ્કેટ ચાટ (Farali Basket Chaat Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
ફરાળી બાસ્કેટ ચાટ (Farali Basket Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસ્કેટ બનાવવાની સામગ્રી મિક્સ કરી ગરમ પાણીથી પૂરી જેવી કણક બાંધી દસથી પંદર મિનિટ રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ તેમાંથી એક નાનો લુઓ લઇ પૂરી વણી બાસ્કેટ ના મોલ્ડ ઉપર મૂકી ઉપરથી બાસ્કેટ નું બીજું મોલ્ડ ઉપર મૂકી કિનારી કટ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળી બધા બાસ્કેટ તૈયાર કરો
- 3
સ્ટફિંગ માટેની બધી સામગ્રી લાઈ તેમાં ચાટ મસાલો અને કોથમીર ઉમેરી બધું જ બરાબર મિક્સ કરો.
- 4
સર્વિગ પ્લેટમાં સૌપ્રથમ કટોરી લઈ તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ઉપરથી ગળી ચટણી તીખી ચટણી દહીં ફરાળી સેવ અને બટાકા ની ચિપ્સ દાડમ અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો
- 5
તો તૈયાર છે આપણી ફરાળી બાસ્કેટ ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
-
-
-
-
-
ચાટ બાસ્કેટ (Chaat Basket recipe in Gujarati)
બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા પણ આ રીતે ચાટ કરીને આપીએ તો તો ફટાફટ ખવાઈ જાય છે.Apeksha Shah(Jain Recipes)
-
બેકડ મેથી બાસ્કેટ પૂરી ચાટ (Baked Mathi Basket Puri Chaat Recipe In Gujarati)
#GA4#Week19#મેથીભાજીશિયાળા માં મેથી ની ભાજી ખાવા ની એક મજા છે.. ઘણા ને મેથી ભાજી ભાવતી નથી ખાસ કરી નાના છોકરાઓને. સામાન્ય રીતે મેથી ભાજી માંથી આપડે થેપલા કે શાક બનાવતા હોય છીએ.... આજે મે મેથી ભાજી ના બાસ્કેટ તથા પૂરી બેકડ કરી વધુ હેલધી બનાવી અને ચાટ રૂપે સર્વ કરી જે થી નાના મોટા સહુ કોઈ એ ઝટપટ ખાઈ જશે. આ મેથી ની પૂરી તમે નાસ્તા માં ચા કોફી સાથે પણ ખાઈ શકો. મે અહી પૂરી બેક કરી છે તમે તેને તળી પણ શકો છો. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387912
ટિપ્પણીઓ (4)