બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Bina Vithlani
Bina Vithlani @Binaa_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમગ-મઠ
  2. 1/2 વાટકી ચણા
  3. 1બાફેલુ બટાકુ
  4. 10 થી 12 બાસ્કેટ પૂરી
  5. તીખી ચટણી મીઠી ચટણી અને સેવ સર્વિંગ માટે
  6. ચમચીઝીણી કાપેલી ડુંગળી
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1/2 કપ દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ચણા અને મઠ અને ૭ થી ૮ કલાક પલાળી રાખવા

  2. 2

    પછી તેને બાફી લેવા

  3. 3

    બાસ્કેટ પૂરી લઈ તેમાં બાફેલા કઠોળ બાફેલા બટેટાના ટુકડા લેવા

  4. 4

    પછી તેની ઉપર ચાટ મસાલો દહીં મીઠી અને તીખી ચટણી ડુંગળી અને સેવ ભભરાવવી

  5. 5

    તૈયાર છે ચટાકેદાર બાસ્કેટ ચાટ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Bina Vithlani
Bina Vithlani @Binaa_25
પર

Similar Recipes