ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીબટાકા નું છીણ
  2. 1/2 વાટકીશીંગદાણા
  3. 2બાફેલા બટાકા
  4. ઝીણા સમારેલાં ધાણા ભાજી
  5. 1/4 વાટકીદાડમ ના દાણા
  6. 1બારીક સમારેલું મરચું
  7. સ્વાદનુસાર સિંધાલૂણ
  8. જરૂર મુજબ મીઠી ચટણી
  9. જરૂર મુજબ લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને છૂંદો કરવો

  2. 2

    બટાકા નું છીણ તળી લેવું શીંગદાણા તળી લેવા બન્ને મિક્સ કરી તેમાં મરી પાઉડર અને સિંધાલૂણ દળેલી ખાંડ નાખી ચેવડો બનાવી લેવો

  3. 3

    ચેવડા માં બટાકા નો માવો નાખી લીલી ચટણી મીઠી ચટણી ધાણા ભાજી દાડમ બધું નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવી

  4. 4

    ફરાળી ભેળ માં ઉપર થી દાડમ ધાણાભાજી નાખી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes