ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 loko
  1. 2બાફેલા બટાકા ના ટુકડા
  2. 1સમારેલું સફરજન
  3. 1સમારેલું પેરુ
  4. 1 નાની વાટકીદાડમ ના દાણા
  5. 50 ગ્રામપનીર ના ટુકડા
  6. 1 કપફરાળી ચેવડો
  7. 1પેકેટ વેફર
  8. 5 tbspલીલા મરચા ધાણા ની લીલી ફરાળી ચટણી
  9. 2 tbspખજૂર ની ફરાળી ચટણી
  10. કોથમીર
  11. દહીં ઓપ્શનલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બાફેલા બટાકા, સફરજન, પેરુ, દાડમ, ફરાળી ચેવડો, વેફર, પનીર, બધા ના નાના ટુકડા કરવા. એક બાઉલ માં બધું લઇ તેમાં બન્ને ચટણી નાખવી. મિક્સ કરવું.

  2. 2

    હવે પ્લેટ માં સર્વ કરતી વખતે ફરી થી બન્ને ચટણી, ચેવડો, કોથમીરખમણેલું પનીર નાખવી. દહીં નાખવું હોય તો 1 ટેબલ સ્પૂન છેલ્લે નાખી શકો છો. એકદમ ફટાફટ બનતી આ વાનગી સ્વાદ માં ખૂબ જ સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes