બફવડા

#EB
#Week15
#cookpadindia
#cookpadgujarati
શ્રાવણ મહિનો એટલે વ્રત અને ઉપવાસનો મહિનો. તેમા બટાકાનો વધારે ઉપયોગ થાય. કેમકે બટાકા એ બધા જ શાકમાં અને ફરાળી વાનગી માં સૌથી પ્રખ્યાત. તેમજ દરેક ના ઘરમાં બટાકા હોય જ. બટાકા ફરાળમાં ચાલે અને કોઇપણ સબ્જીમાં પણ ભળી જાય. આજે મે બટાકા નો use કરીને બફવડા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા!!!!
બફવડા
#EB
#Week15
#cookpadindia
#cookpadgujarati
શ્રાવણ મહિનો એટલે વ્રત અને ઉપવાસનો મહિનો. તેમા બટાકાનો વધારે ઉપયોગ થાય. કેમકે બટાકા એ બધા જ શાકમાં અને ફરાળી વાનગી માં સૌથી પ્રખ્યાત. તેમજ દરેક ના ઘરમાં બટાકા હોય જ. બટાકા ફરાળમાં ચાલે અને કોઇપણ સબ્જીમાં પણ ભળી જાય. આજે મે બટાકા નો use કરીને બફવડા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા!!!!
રાંધવાની સૂચનાઓ
- 1
બફવડા ના આઉટર કોટીંગ માટે...કૂકરમાં બટાકા, પાણી અને સિંધાલૂણ નાખી બે સીટી વગાડી બાફી લો. કુકર ઠરે પછી બટાકાની છાલ ઉતારી છીણી લો. ત્યારબાદ એક બાઉલમાં બાફેલા બટાકા નું છીણ, શિંગોડાનો લોટ, સિંધાલૂણ, તેલ અને મરી પાવડર નાખીને મિક્સ કરી લો. પછી આ મીશ્રણના હાથ ને તેલ વાળો કરી પૂરી ટાઈપના બોલ્સ બનાવી લો.
- 2
બફવડા ના ઇનર સ્ટફિંગ માટે....
એક બાઉલમાં સેકેલ સીંગનો ભૂકો, કોપરાનું છીણ, આદુ મરચા પેસ્ટ, બાફીને મેશ કરેલ બટાકું અધકચરા ક્રશ કરેલા કાજુ, કિસમિસ, મરી પાવડર, વરિયાળી, સિંધાલૂણ, ખાંડ, લીંબૂનો રસ, કોથમીર આ બધું નાખી હળવે હાથે બધું સારી રીતે મિક્સ કરી નાના બોલ્સ બનાવી લો. - 3
હવે બટાકા ના આઉટર બોલ્સની વચ્ચે સ્ટફિંગ બોલ્સ મુકીને બફવડા જેવો શેઇપ આપી ને સરસ ગોળા બનાવી શિંગોડાના લોટમાં રગદોળી બધા બફવડા તૈયાર કરી લો. તેમજ એક બાઉલમાં શિંગોડાનો લોટ લઈ તેમાં સિંધાલૂણ અને પાણી નાખીને ખીરા જેવું બેટર તૈયાર કરી લો.
- 4
હવે ગેસ ઉપર high flame કડાઈમાં તેલ ગરમ કરો ગરમ તેલમાં ૧ ચમચી ઘી નાખો. તેલ ફુલ ગરમ થાય પછી ગેસની આંચ ધીમી કરી તેમાં તૈયાર કરેલા વડા ને બેટર માં ડીપ કરી ને નાખો પછી તરત જ ગેસની આંચ મીડીયમ કરી દો. વડા બધી સાઇડ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તળી લો. પછી ઝારાની મદદથી તેલમાંથી વડા કાઢી પેપર નેપકીન ઉપર રાખો જેથી વધારાનું તેલ ના રહે. આ રીતે બધા જ બફવડા ને તળી લો.
- 5
તૈયાર છે ગરમા ગરમ બફવડા...સર્વિંગ પ્લેટમાં બફવડા કાઢી ચટણી સાથે સર્વ કરો...
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralipatticeબટાકા અને મખાના બન્ને ઉપવાસ માં ખાવામાં આવે છે. મખાના એક ઓર્ગેનિક ફૂડ છે તેમાંથી વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિન્ક જેવાં પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થો થી ભરપુર છે. જે શરીરને ઉપવાસ દરમિયાન એનર્જી આપે છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર રહેલા છે. આજના ઉપવાસમાં મેં મખાના અને બટાકાનું કોમ્બિનેશન કરીને ફરાળી પેટીસ બનાવી જે ખૂબ જ ટેસ્ટી બની!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
વેજીસ મોરૈયા ખીચડી
#EB#Week15#cookpadindia#cookpadgujaratiભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અને વ્રતોનું ખૂબ જ મહત્વ છે. વ્રતમાં અવનવી ફરાળી વાનગીઓ બનતી હોય છે. આજે મેં શ્રાવણ મહિનાની એકાદશીના ઉપવાસ માં મોરૈયાની ખીચડી બનાવી. ખુબ જ સરસ બની. મોરૈયામાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. માટે ઉપવાસમાં ખવાતો આ મોરૈયો શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#ff2#THEME15#WEEK15 શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે ફરાળી અવનવી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય.□આ વખતે કૂકપેડ તરફ થી જ થીમ આપી હતી તેમાં ને શ્રાવણ માસ,ચાતુર્માસ ને જૈન રેસીપી ચેલેન્જ માં ફરાળી ફ્રાઈડ રેસીપી મુકવાની છે...એટલે મેં આ બનાવવા નો પ્રયત્ન કર્યો છે..આશા રાખું છું કે આપ સહુને ગમશે.□ બફવડા નું એક ઘટક બટાકા ની વાત કરું તો,બટાકા માં કેલેરી ઓછી હોય,વડી તેમાં આર્યન,પ્રોટીન,કેરોટીન ને વિટામીન સી જેવા પોષક તત્વો રહેલા હોય છે. Krishna Dholakia -
ફરાળી ભેળ
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralibhelભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય... તેમાંય ઉપવાસ હોય અને ફરાળી ભેળ મળી જાય તો મજા પડી જાય ને!!! આજે મેં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર કાજુ, બદામ, સીંગદાણા નો ઉપયોગ કરી ને શરીર માટે ફાયદાકારક એવા મખાના ના કોમ્બિનેશન થી હેલ્ધી અને પોષ્ટિક ફરાળી ભેળ બનાવી. મસ્ત બની... Ranjan Kacha -
ફરાળી બફવડા
#indiaરેસીપી:-14ફરાળી બફવડા ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે.. શ્રાવણ માસમાં આ ફરાળી બફવડા જરુર થી બનાવજો.એમાય લાલ મીઠી ચટણી માં રાજકોટ ની તીખી ચટણી મિક્સ કરી ને મોજ માણો.. Sunita Vaghela -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
કાચા કેળા નું શાક
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiસૌથી સસ્તા અને સરળતાથી મળી રહે તેવા કેળા એન્ટી ઓક્સિડેન્ટ્સ થી ભરપૂર છે. સ્વાસ્થ્યવર્ધક અને પોષ્ટિક કેળા ઉપવાસ માં બેસ્ટ તેમજ પર્યુષણ પર્વ માં પણ બટાકા ને બદલે કાચા કેળા બેસ્ટ ઓપ્શન. કેળા instant એનર્જી આપે અને instant બની જાય માટે મારુ ફેવરિટ સબ્જી કાચા કેળા નું શાક. Ranjan Kacha -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
શ્રાવણ માસનો સોમવાર એટલે સાંજે ડિનરમાં ફરાળમાં બફવડા બનાવ્યા. સાબુદાણા વડા ઘણી વાર બનાવું પણ બફવડા કે પેટીસ તૈયાર લાવીએ પણ કુકપેડની ચેલેન્જ અને નવું કઈક બનાવવાની ઈચ્છા.. પરિણામ જોઈ લો.. મસ્ત બન્યા છે. જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
સ્પ્રિંગ રોલ
#EB#Week14#cookpadindia#cookpadgujarati#springrollતળેલી વાનગી હંમેશા ટેસ્ટી જ લાગે. વરસાદ ની સીજનમાં ભજીયા તો અવારનવાર બનતા જ હોય પરંતુ આજે મે વિટામિન્સ થી ભરપૂર વેજીટેબલ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી સ્પ્રિંગ રોલ બનાવ્યા. મસ્ત બન્યા અને ટમેટા કેચઅપ સાથે સર્વ કર્યા... Ranjan Kacha -
સૂરણ પસંદા
#EB#Week15#cookpadindia#cookpadgujarati#suranpasandaફરાળમાં ખવાતું સૂરણ જમીનની નીચે ઊડતું એક કંદમૂળ છે. જે તમામ કંદમુળોમાં ઉત્તમ છે અને ખૂબ જ પૌષ્ટિક છે. સૂરણ ઘણા રોગોમાં ખુબ જ હીતાવહ છે. મગજને સતેજ કરવા માટે પણ સૂરણને use થાય છે. સૂરણમાં ઝીંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા છે. જેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે. સૂરણ માં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને ફાઇટો ન્યુટ્રિયન્ટસ રહેલા છે. Ranjan Kacha -
ફરાળી સ્ટફડ પરાઠા (Farali Stuffed Paratha Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી જન્માષ્ટમી....ઉપવાસ....બાળકો ને આમ તો બધાં ને પ્રિય ફરાળી પરાઠા....રાજગરા ના લોટ અને બટાકા નું પૂરણ ભરી બનાવ્યાં છે.... Krishna Dholakia -
ફરાળી કટલેસ(farali cutlet recipe in GujArati)
ફરાળમાં ખાવા માટે હવે ઘરે જ બનાવો ફરાળી કટલેસ.#goldenapron3#માઇઇબુક Rajni Sanghavi -
ફરાળી સુખડી
#શ્રાવણ#cookpadindia#cookpadgujaratiરાજગરામાં સારા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ ડ્રાય ફ્રુટ પણ વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર થી ભરપૂર છે. સાતમ- આઠમ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ માં મેં ડ્રાય ફ્રુટ અને રાજગરાનુ કોમ્બિનેશન કરીને ફરાળી પોષ્ટિક અને હેલ્ધી સુખડી બનાવી. જે ખૂબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
બફવડા (Buffvada Recipe in Gujarati)
#trend2#week2#post3#બફવડા ( Buffvada Recipe in Gujarati ) આ બફવડા એ ફરાળી સનેકસ છે. અત્યારે હવે થોડા દિવસ માં જ નવરાત્રી મહોત્સવ ની શરુઆત થઈ જશે. તો જે લોકો માતાજી ની ઉપાસના કરે છે એ લોકો માતાજી ની ભક્તિ માટે એક ટાણું કરતા હોય છે તો બફવડા સ્નેકસ થી શરીર માં થોડી સ્ફૂર્તિ રહે છે. મે આ બફવડા માં શિંગોડા નો લોટ અને આરાલોટ નો ઉપયોગ કર્યો છે. ને તેનું બેટર બનાવી ને મેં આ બફવડા બનાવ્યા છે. નવું ટ્રાય કર્યું છે. પરંતુ આ બફવડા એકદમ delicious બન્યા હતા. Daxa Parmar -
રવા ઢોસા
#EB#Week13#cookpadindia#cookpadgujaratiઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે નોર્મલી ચોખા અને અડદની દાળ માથી બને છે પરંતુ આજે મે રવા નો use કરી ને instant રવા ઢોસા બનાવાયા. રવા ઢોસા અને બટાકા ના કોમ્બિનેશન થી બનેલ આ perfect combo dish ખુબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
દુધી ઢોકળાં
#EB#week9#Cookpadindia#Cookpadgujaratiગુજરાતી ઢોકળા એ ભારતભરમાં પ્રસિદ્ધ છે. ઢોકળા વરાળે બનતા હોવાથી તેલ ની ઓછી જરૂર પડે છે તો પણ સ્વાદિષ્ટ બને છે. બાળકોને દૂધી ના ભાવે પણ દૂધીના ઢોકળા હોંશે હોંશે ખાય છે. તો ચાલો જોઈએ દૂધીના ઢોકળાની રેસિપી. Ranjan Kacha -
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8બાળકોને નાસ્તામાં આપી શકાય તેમજ ગમે ત્યારે ખાઈ શકાય તેવી આલુ પૂરી...ચા-કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ Dinner માં પણ સેવ ટમેટાના શાક સાથે પણ ખાવાની મજા આવે છે.... Ranjan Kacha -
ભાખરવડી
#ff3#cookpadindia#cookpadgujarati#bhakarwadiટેસ્ટમાં ચટપટું ફરસાણ ભાખરવડી મસાલેદાર નાસ્તો છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લોકપ્રિય છે. ભાખરવડી લીલી અને સૂકી એમ બે પ્રકારની બને છે. જો પરફેક્ટ માપ પ્રમાણે ભાખરવડી બનાવવા માં આવે તો એકદમ ટેસ્ટી બને છે. Ranjan Kacha -
-
-
ફાડા લાપસી
#EB#week10અષાઢી વરસાદ આવે અને ગામડે વાવણી ના આંધણ મુકાય ત્યારે સૌથી પહેલા લાપસી બને...તેમજ શુભ પ્રસંગે પણ લાપસી બને જ.. તો આવો આજે અષાઢી બીજે પૌષ્ટિકતાથી ભરપૂર લાપસી નો આસ્વાદ માણીએ!!! Ranjan Kacha -
-
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
ફરાળી સાબુદાણા વફલ્સ
#RB20#SFR#SJR#cookpadgujarati#cookpadindia#cookpad આપણે ત્યાં શ્રાવણ મહિનો એટલે વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો. વ્રત ઉપવાસ દરમ્યાન પીરસવામાં આવતી ફરાળી વાનગીને કંઈક નવી જ રીતે અને નવા સ્વાદ સાથે પીરસવામાં આવે તો વ્રત ઉપવાસ નો આનંદ બમણો થઈ જાય છે. મેં આજે સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને ફરાળી સાબુદાણા વફલ્સ બનાવ્યા છે. આ વફલ્સ નાના-મોટા સૌને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે. Asmita Rupani -
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EBWeek15ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (9)