ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

#EB
Week15

શેર કરો

ઘટકો

10 મીનીટ
2-3 જણા
  1. 250 ગ્રામફરાળી ચેવડો
  2. 100 ગ્રામબટેટાની વેફર
  3. 50 ગ્રામસાગો બોલ
  4. 2બાફેલા બટેટાનુ જીરા વાળુ શાક
  5. જરુર મુજબ મીઠી ચટણી
  6. જરુર મુજબ રાજકોટ ની ચટણી
  7. જરુર મુજબ લીલી ચટણી
  8. 1દાડમ
  9. ધાણાભાજી જરુર મુજબ
  10. 1ટામેટું જીણું સમારેલુ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    ફરાળી ચેવડો,બટેટાની વેફર નો ભૂકો, સાગો બોલ બાફેલા બટેટાનુ જીરા વાળુ શાક,ટામેટું જીણું સમારેલુ,દાડમના દાણા આ બધી વસ્તુ ને મીક્ષ કરો

  2. 2

    હવે તેમા જરુર મુજબ 3 જાત ની ચટણી નાખી મીક્ષ કરી,ધાણાભાજી અને દાડમ નાં દાણા થી ગર્નીશ કરી સર્વ કરો

  3. 3

    નોંધ આ ભેળ ખાવા ટાઇમે જ બનાવવી નહી તો સાવ પોચી પડી જાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes