ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#શ્રાવણ # faralirecipe #EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૧૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૧/૨ વાટકીફરાળી ચેવડો
  2. ૨ ચમચીદાડમ ના દાણા
  3. ૨ ચમચીસફરજન
  4. ૧ ચમચીકોથમીર
  5. ૧/૨લીંબુનો રસ
  6. ૧/૨ ચમચીલાલ મરચું
  7. જરૂર મુજબ સેંધા મીઠું
  8. બાફેલા બટાકા
  9. લીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

૫-૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રીઓને કાપીને તૈયાર કરી લો અને એકઠી કરી લો.હવે એક પ્લેટમાં બધા જ સામગ્રીને મિક્સ કરી લો કરી લો.

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ સિંધવ મીઠું અને મરચાની ભૂકી તેમાં લીંબુનો રસ નાખીને વધુ બરાબર હલાવી નાખો અને ધાણાથી સજાઓ. તૈયાર છે ફરાળી ભેળ.... 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes