મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#ff2
ફ્રાઈડ ફરાળી રેસિપી

મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)

#ff2
ફ્રાઈડ ફરાળી રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ કાચા શીંગદાણા
  2. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. તળવા માટે તેલ
  5. ૧ ચમચીબૂરું ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં શીંગદાણા એડ કરી ધીમા તાપે તળવા.

  2. 2

    શીંગદાણા તળાઈ જાય પછી તેને પ્લેટ માં કાઢી તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરવું.

  3. 3

    સર્વિંગ ડીશ માં લઈ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes