સાબૂદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લ્યો છાલ કાઢી તેનો માવો કરી લેવો. સાબુદાણા ને પાણી થી ધોઈ નાખો પછી તેને જરુર મુજબ પાણી ઉમેરી એક કલાક રહેવા દો ઢાંકણ ઢાંકી ને.શીંગ ને શેકી ઠંડી થાય એટલે તેના છોતરા કાઢી તેનો અધકચરો ભૂકો કરવો.
- 2
હવે એક બાઉલ માં પલાળેલા સાબૂદાણા,બટાકા નો માવો,આદુ-મરચા ની પેસ્ટ,મીઠું,લાલ મરચું,જીરુ,ખાંડ,લીંબુનો રસ,સમારેલા લીમડાના પાન,કોથમીર નાખી બરોબર મિક્ષ કરવુ. હવે તેમા શીંગદાણા નો ભૂકો નાખી બરોબર મિક્ષ કરવુ પછી તેના ચપટા વડા હાથે થી થેપી બનાવવા.
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે તેમાં ત્યાર કરેલ વડા નાખી ધીમાં તાપે ગુલાબી રંગ ના તળી લેવા બધા. ગરમાગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#Cookpadindia#Cookpadgujrati#Faralifry Vaishali Thaker -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
-
-
ગ્રીન ફુદીના ફ્લેવર્ડ સાબુદાણા વડા (Green Mint Flavoured Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week 15ગ્રીન ફુદીના ફ્લેવર્ડ સાબુદાણા વડા વિથ ગ્રીન ફુદીના ચટણી Dipika Suthar -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
સાબૂદાણા વડા એક પ્રસિદ્ધ ફરાળી વાનગી છે . જે બહુ સરળતા થી બનતી હોય છે. Aruna Panchal -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15આજે મે સાબુદાણા વડા બનાવ્યા છે જ ઉપવાસ કે વ્રત મા ખાઈ શકાય છે તો તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15409071
ટિપ્પણીઓ