ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#EB

શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ ફરાળી ચેવડો
  2. ૨ નંગબટાકા
  3. નાનું ટમેટું
  4. ૧ નંગદાડમ
  5. ૧ વાટકીખજૂર ની ચટણી
  6. ૧ વાટકીલીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ બટાકા ને બાફી તેને ઝીણો સમારી લેવો...ત્યાર બાદ બીજા ૧ બટાકા ને ઝીણો સમારી તળી લેવો....ત્યાર બાદ ટામેટા ને ઝીણું સમારી લેવું...

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ માં ચેવડો લઈ આ બધું જ મિક્સ કરી લેવું..બટાકા,ટામેટા,દાડમ અને બંને ચટણી નાખી સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes