રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરૈયા ને સાફ કરી બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લો
- 2
ત્યારબાદ કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો ગરમ થાય પછી તેમાં હિંગ જીરુ લીલા મરચા લીમડાના પાન બટાકા બે મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં મોરૈયો જરૂર મુજબ પાણી લીંબુનો રસ સાકર અને મીઠું બરાબર મિક્સ કરી બે થી ત્રણ સીટી વગાડી લો
- 3
ત્યારબાદ ગેસ બંધ કરી દુકાને પાંચથી સાત મિનિટ માટે ઠંડુ થવા દો તો હવે આપણો ટેસ્ટી ગરમાગરમ ફરાળમાં ખાવા માટે મોરૈયો તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો ફરાળી કઢી કે દુધી બટાકા ના ફરાળી શાક સાથે બહુ મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા મોરૈયાના ઢોંસા (Sabudana Moraiya Dosa Recipe In Gujarati)
#ff1Healthy and tasty ફરાળી રેસીપી Falguni Shah -
સાબુદાણા મોરૈયા ના વ્હાઈટ ઢોકળા (Sabudana Moraiya White Dhokla Recipe In Gujarati)
#ff1Tasty and healthy Falguni Shah -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15 Week શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુ તરીકે મોરૈયા નો ઉપયોગ વધારે થાય છે મોરૈયો પચવામાં હલકો છે જલ્દી થી અને સરળતાથી બની જાય છે અને મોરૈયા ખાવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફરાળી સફેદ મોરૈયો (Farali White Moraiya Recipe In Gujarati)
#SJR શ્રાવણ સ્પે. સફેદ મોરૈયો દહીં જોડે ખાવા માં સરસ લગે Harsha Gohil -
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#RB19મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી. Sushma vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#EB#week15#ff1#coockpadindia#coockpadgujarati सोनल जयेश सुथार -
મોરૈયો રાજગરાના લોટ ના ઢોકળા (Moraiya Rajgira Flour Dhokla Recipe In Gujarati)
#ff1ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે ફરાળી રેસીપી Falguni Shah -
-
-
-
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મોરૈયા ની ખીચડીઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મોરૈયા ની ખીચડી બનાવી Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15368953
ટિપ્પણીઓ (8)