બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકી માં છાશ માં ગોળ ને ઓગળી લો. હવે એક બાઉલમાં બાજરી નો લોટ લઈ તેમાં મેથી ની ભાજી અને ઉપર ના બધા મસાલા એડ કરો અને છાશ ગોળ ના મિશ્રણ થી લોટ બાંધી લો.
- 2
હવે ભીના કકડા ઉપર લોટ નો લુવો લઈ હાથ થી થેપી ને વડા ને ગરમ તેલ માં ગુલાબી તળી લો.
- 3
તો તૈયાર છે બાજરી મેથી ના વડા. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક શિયાળાની વાનગી છે.ચા સાથે, લંચ બોકસ માં બહુ સરસ લાગે છે. આ વડા બાજરી માં થી બનાવાય છે એટલે હેલ્થી પણ ખૂબજ છે. શીતળા સાતમ સ્પેશ્યલ)શીતળા સાતમ માટે આ વડા ખાસ બનાવવા માં આવે છે. આમાં આગળ પડતો મસાલો હોવાથી ખાવા માં બહુ સરસ લાગે છે.#EB# Week16#ff3 Bina Samir Telivala -
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
-
-
મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)
Methi bajri na vada recipe in Gujarati#golden apron ૩#Week meal 3 Ena Joshi -
-
-
-
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
-
જુવાર બાજરી મેથી ના થેપલા (Jowar Bajri Methi Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Reshma Tailor -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
#GA4#week19ટીપવા ને કે વણીયા વગર બાજરી મેથી ના વડા. Vaidehi J Shah -
બાજરી અને મેથી ની ભાજી ના વડા (Bajri Methi Bhaji Vada Recipe In Gujarati)
#MBR3#cookpadindia#cookpadgujrati Amita Soni -
બાજરી મેથી ના વડા (Bajari Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથી અને બાજરી બંને સ્વાથ્ય માટે ગુણકારી માનવામાં આવે છે શિયાળામાં ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા ખાવામાં આવે છે.તોચાલો, ગરમાગરમ વડા બનાવીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
બાજરી મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujrati#cooksnap#homemade Keshma Raichura -
-
-
-
બાજરી મેથી ના વડા
શિયાળા ની ઠંડી ઠંડી સવાર હોય અને ગરમ ગરમ ચા જોડે ગરમા ગરમ નાસ્તો મળે તો જે મજા આવે તે અવર્ણનીય છે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો આપડે ગુજરાતીઓની તો સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.#નાસ્તો Chhaya Panchal -
બાજરી મેથી ના સમાઈલી વડા
#શિયાળાવડા ને સાદી રીતે ના બનાવતા મેં તેને સ્માઇલી નો આકાર આપી ને તેને વધારે આકર્ષક બનાવી શકો છે. તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તોબધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારી પ્રશંસા કરતાં થાકશે નહિ.આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. બાજરીના ફાયદા વિશે જાણીને તમે નવાઈ પામશો.બાજરી માંથી કેલ્શિયમ મળે છે.તેના થઈ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.તેના થઈ વજન કંટ્રોલ માં રહે છે.તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી. મેથી ની ભાજી કડવી,પિત્તહર મળ સરકાવનાર,અને ઉત્તમ વાતનાશક છે.તેમાં લોહ,કેલ્શિયમ તથા વિટામનો નું પ્રમાણ વધુ સારું છે. શિયાળા ની આ બને મહાન વસ્તુ ખાવા થી શરીર માં ગરમી બની રહે છે. Parul Bhimani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16449109
ટિપ્પણીઓ