બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#GA4 #Week24 #post1 #Bajri
બાજરી એક પ્રકાર નુ ધાન્ય જે બારેમાસ ખાવા મા ઉપીયોગ મા લઈ શકાય છે પણ શિયાળા ની ઋતુમા તેનો વધારે ઉપીયોગ કરવા મા આવે છે તેમાથી ધણી બધી રેસીપી બનતી હોય છે જેમ કે વડા,રાબ,સુખડી,......

બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

#GA4 #Week24 #post1 #Bajri
બાજરી એક પ્રકાર નુ ધાન્ય જે બારેમાસ ખાવા મા ઉપીયોગ મા લઈ શકાય છે પણ શિયાળા ની ઋતુમા તેનો વધારે ઉપીયોગ કરવા મા આવે છે તેમાથી ધણી બધી રેસીપી બનતી હોય છે જેમ કે વડા,રાબ,સુખડી,......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 2 કપબાજરા નો લોટ
  2. 1/8 કપધંઉ નો લોટ
  3. 1/4 કપચણા નો લોટ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1આદુ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીખાંડ,ગોળ
  7. 1/4સાજી ના ફુલ
  8. તેલ તળવા માટે
  9. 2 ચમચીતલ
  10. પાણી લોટ બાંધવા
  11. 1/2 ચમચીહળદર
  12. 2 ચમચીલાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બાજરા નો,ધંઉ,ચણા ના લોટ ને ચાળી મીકસ કરો

  2. 2

    લોટ મા મેથી ની ભાજી ને વીણી જીણી સમારી,ધોઈ, ઉપર નો બધો મસાલો,છા શ મીકસ કરી પાણી થી લોટ બાધો

  3. 3

    બાંધેલ લોટ ને તેલ લગાવી1 કલાક સુધી એમને એમજ રહેવા દો લોટ ને તેલવાળો હાથ કરી થોડીવાર મસળી લુવા બનાવો

  4. 4

    બન્ને હાથ મા તેલ લગાવી લુવા ને ગોળ કરી થેપલી ની જેમ દાબી ઉપર પાણી,તલ લગાવો

  5. 5

    પેન મા તેલ ગરમ કરી તૈયાર કરેલ વડા ને બને બાજુ ગોલ્ડન બ્રાઉન તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Dave rita
Dave rita @cook_24425240
વાહ બહુ જ સરસ રેશીપી બનાવી છે

Similar Recipes